________________
કહ્યું. અરે યાર! કપડાં બદલતાં પૈસા તે ઘેર રહી ગયા. પણ કાંઈ વાંધો નહિ. એમ કર, તારા છોકરાને મારી સાથે મકલ પાસેથી જ પૈસા અપાવી દઉં. વાણીઆએ પિતાના છોકરાને સાથે મેક. પછી એ ધુતારે ગયે દેશની દુકાને. ત્યાંથી કેટલુંક કાપડ ખરી ને દેશીને કહ્યું આ મારે છોકરે બેઠા છે. હું હમણાં પૈસા લઈને આવું છું.
પછી ગયો હજામની દુકાને. ત્યાં સરસ હજામત કરાવી. હજામે પૈસા માંગ્યા ત્યારે કહ્યું: યાર! પૈસા તે લેવા જ રહી ગયા. તારી સ્ત્રીને મારી સાથે મોકલ. આ તળીની દુકાનેથી અપાવી દઉં. હજામ બિચારે ખુબ કામમાં હતું. ઘેર ઘરાકની ભીડ હતી. એટલે સ્ત્રીને સાથે મેકલી. પેલાએ તંબળીને ત્યાંથી પાન બીડાં ખાઈ કહ્યું: આ મારી સ્ત્રી બેઠી છે. હમણાં હું આવું છું. ભાઈ પછી ઉતારે ગયા. અહીં તે લાંબે વખત થયે પણ છોકરા પાછે ના આવ્યો. એટલે વાણુઓ શોધ કરવા નીકળ્યો. ત્યાં દોશીના હાટ આગળ છોકરાને રમતે દીઠે. તેણે કહ્યું. કેમ અહીં રમે છે? ઘેર ચાલ. દેશી કહે, એને બાપ એને અહીં બેસાડી પૈસા લેવા ગયો છે. વાણીઓ કહે, એને બાપ વળી ક? એને બાપ તે હું છું. દોશી કહે એ મનાય શી રીતે? એતે બને લડવા મંડયા. અહીં હજામ પિતાની સ્ત્રીને શોધવા નીકળ્યો. તેને પણ તળીની સાથે લડાઈ થઈ. આમ બધા લડતા લડતા રાજા પાસે આવ્યા. રાજા કહે, આતે કોઈ મહાઠગ દેખાય છે. તેને શોધી કાઢવે જોઈએ. કોટવાળજી ! આ ઠગને સાત દિવસની અંદર પકડીને હાજર કરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com