________________
કોટવાળ કહેઃ જેવી આજ્ઞા મહારાજ.
કોટવાળ ચેરની શોધમાં હમેશ કરે છે. પણ ચાર હાથમાં આવતું નથી.
અહીં આ ઠગે પિતાને શોધવા માટે કોટવાળ પ્રયત્ન કરે છે તે વાત જાણે. એથી કઈ પણ ઉપાયે તેને ધુતવાને નિશ્ચય કર્યો. સાતમે દિવસ થયો છતાં ચેર હાથમાં ન આવે એટલે કોટવાળ ચિંતાતુર થયે ને શહેરમાં ફરવા લાગ્યો.
આ વખતે ઠગ કોટવાળને ઘેર ગયો. તેની સ્ત્રીને કહ્યું કે તારા ધણુએ ચોરને સાત દિવસમાં પકડી લાવવાની રાજાની આગળ પ્રતિજ્ઞા કરી હતી. પરંતુ તેને આજે ન પકડી શકવાથી રાજા ઘણે ગુસ્સે થયે છે અને તેને પકડીને બાંધ્યો છે. આ વખતે તેણે પિતાની છેલ્લી ઘડી જે તમારી દશા તેના જેવી ન થાય તે માટે મને અહીં
કલ્યો છે. તેણે કહ્યું છે કે મારી સ્ત્રી જીવ બચાવીને નાશી જાય.
સ્ત્રી આ સાંભળી ઘણી જ ગભરાઈ ગઈ. જીવ કેરને હાલે ન હોય? તે પિતાને જીવ બચાવવા ઘર સૂનું મૂકી નાસી ગઈ. ઠગતે ફાળે. ઘરમાંથી પૈસા અને મેંધી ચીજે ઉપાડી પિતાને ઘેર લઈ ગયે.
ડીવારે કોટવાળ પિતાને ઘેર ફરતે ફરતે પાછા આવ્યું. ઘરમાં પિતાની સ્ત્રીને ન જોઈ. આશી-પાડોશીને પૂછયું પણ કાંઈ બાતમી મળી નહિ. આથી તે શેધવા નીકળે. આ વાતની ગામમાં જાણ થતાં તેની ફજેતીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com