________________
સતી નંદયંતી
૨૧ તે વહાણું વાયું પણ નથી, બીજા નગરજનોને નિરાંતે મળે પણ નથી તે પહેલાં તો સમુદ્રદત્ત ઘર બહાર નીકળી ગયે.
શોધ કરતાં થોડા દિવસમાં તે મિત્રોથી છૂટો પડી ગયે. ફરીથી મિત્ર મળ્યા જ નહિ. તેણે એકલાએ શોધવાનું ચાલુ રાખ્યું. તેનાં વસ્ત્રા મેલાં થઈ ગયાં, દાઢી વધી ગઈ, ખાવાપીવાનું ઠેકાણું ન રહ્યું એટલે શરીર દુર્બળ થઈ ગયું. એમ કરતાં તે એક ભિખારી જેવી હાલતમાં આવી પડે. જંગલમાં કંદમૂળ પાંદડાં ખાઈને ચલાવવાનો પ્રસંગ પણ આવી ગયા. રસ્તે જે મળે છે એને સમુદ્રદત્ત નંદયંતી વિષેજ પૂછે છે પણ કઈ પત્તો આપતું નથી. એમ કરતાં રખડતે રવડતો તે ભરૂચની નજીક આવ્યો ને સેવાશ્રમમાં રહેનાર વિદ્યાર્થીઓ કોઈ દુઃખી મુસાફર જાણ એને અંદર લઈ ગયા. તેને ભાનમાં લાવી ભેજન આપ્યું. ભૂખ ઘણી હતી એટલે તે જ પણ તેમાં રવાદ ન આવે. નંદયંતીના વિરહવિચારે તે પાગલ થશે. બીજા દિવસથી તેની તબીયત લથડી ને તે માંદો પડે. પથારીમાં પડે પડયે પણ તે નદયંતીનું જ નામ જપતો હતે.
અહીં નંદયંતીને પુત્રને પ્રસવ થયો હતો. તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com