________________
=
સતી નંદયતી જાયું કે ઈ અજાણે મુસાફર આશ્રમમાં આવેલ છે ને તે માંદા પડે છે એટલે તે પિતાની એક સખી સાથે જોવા ગઇ. ત્યાં શું જોયું? પિતાના જ પ્રિયતમ તે એકદમ તેમના ચરણે વળગી પડી. સમુદ્રદત્તનું હૃદય પણ ઉભરાઈ ગયું. તેને મંદવાડ જાણે પ્રિય મિલન થતાંજ પલાયન કરી ગમે. પછી તે એક બીજાના માથે ગુજરેલી વાત કહેવાઈ તે હદય સાથે હૃદય મળ્યાં. આજ વખતે કુલપતિજી તથા રાજા પમસિંહ પણ આવી પહોંચ્યા. સમુદ્રદત્ત તથા નંદતીએ બન્નેને પ્રણામ કર્યા. એ વખતે કુeપતિજી છેલ્લા કલ્યાણમતુ જે ! સમુદત્ત! તમારી માંદગીના સમાચાર તમારે ત્યાં કહેવડાવતાં આજે તમારા માતપિતા તથા તમારા મિત્ર સહદેવ આરી પહોંચ્યા છે.
સમુદ્રદત્ત-વાહ કુલપતિજી ! આપે તે મને સર્વ સ્વ આપ્યું. પ્રિયતમા આપી, પુત્ર આપને માતપિતા તથા મિત્રને પણ અહીં જ મેળાપ કરાવે. કુલપતિજી કહે, એ સઘળી કૃપા રાજા પદ્મસિંહની છે.
પાસિંહ કહે, નહિ ગુરૂદેવ ! એમાં મેં કૃપા કરી નથી. જે તે ફક્ત મારી ફરજ બજાવી હતી. હવે ચાલે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com