________________
સતી નંદયંતી
મેળવવું જોઇએ. અને પુનઃ પુનઃ વિચાર કરી પછીજ એ દીક્ષા અંગિકાર કરવી જોઇએ. વળી તું ગર્ભવતી છે એટલે જ્યાંસુધી તને પ્રસવ ન થાય ત્યાં સુધી એ દીક્ષા ન અપાય. બાકી આશ્રમમાં આદર્શ ગૃહસ્થાશ્રમી માટે પણ સ્થાન છે. ત્યાં રહી પવિત્ર જીવનનું પહેલુ પગથિયું શીખ.
૨૦
નંદયંતી કહે : જેવી આજ્ઞા ગુરૂદેવ ! આપની વાણીએ મારા અજ્ઞાનનાં પડ ભેઢી નાંખ્યાં છે.
: ૭ :
સમુદ્રદત્ત આજે લાખો રૂપીઆ કમાઇ લાવ્યા છે. માતપિતાએ તેનું માટી ધામધુમથી સામૈયું કર્યું છે. બધાને મળ્યા પછી તેણે નદેંયતીની ખબર, પૂછી ત્યારે પિતાએ તેને એકાંતમાં લઇ જઈ ઢહ્યુંઃ પુત્ર ! એ વહુ દુરાચારી હતી. ગર્ભવતી થવાથી એને અમે કાઢી મૂકી છે. એ સાંભળી સમુદ્રદત્ત ખેલ્યાઃ અરે પિતાજી ! આપ ભીંત ભૂલ્યા. એ ગર્ભ તેને મારાથી રહ્યા હતા. પિતાજી ! તેને ભયંકર અન્યાય થયો છે. હવે મારાથી આ મહેલ, આ મિષ્ટાન્ન ભોગવી ન શકાય. એ તા નય'તી મળે ત્યારેજ મેાજશેાખ કરીશુ. હજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com