________________
સતી નદયંતી
વાતા શીતળ ધીરા ધીરા વાંયરા, ચરી રહ્યાં નિર્દોષ હરણનાં વૃન્દ જ;
પખૈરૂનાં વિધ વિધ મધુરા ગાનથી, થઇ રહ્યા છે સળે ખસ આ જો; હસતા સળે રંગ બેરંગી ફૂલડાં, કરી ગુજારવ લઈ રહ્યા રસ ભૃગ જો; લચી રહ્યા ફળ પકવથી તરુ સાઢામણાં, પંખેરૂ તે સહુ આનંદે ખાય જે; જોતાં નજરે રમણીય વનપ્રદેશ આ,
૧૩
હૃદય કર્યું આનદૈ નવ ઉભરાય જો, આમ ગાતી ગાતી ભયને કાંઈક આછા કરી નદયની ચાલવા લાગી. પણ રાત ગાળી શકાય તેવું એક્કે ઠેકાણું આવ્યું નહિ. રસ્તા ધીમે ધીમે વધારે કઠણું આવતા ગયા ને સૂર્યનારાયણ પણ થોડીવારમાં અસ્તાચળપર જવાનીતૈયારી કરવા લાગ્યા. નયતીના પણ આજે બધા વખત ચાલીને થાકી ગયા છે. ક ડગલું ભરવું પણ મહા મુશ્કેલ થઇ પડ્યું છે. એ વખતે દૂરથી વાંસળી વાગતી હૈાય તેવું લાગ્યું! ભરવાડના કાઇ નેહડા ત્યાં જરૂર હશે એમ નયતીએ અનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com