________________
ર
સતી નદયંતી
આગળ આવીને ઉભા રહ્યા. પણ એ મુખમાંથી નીક– ળતું તેજ જાણું સેકડા તલવારનુ જોર કરતું હોય તેમ જણાયું. નયતીને અડકવાની સિંહની હિમ્મત ન ચાલી. ઉલટુ કાઈ વનદેવી હેાય તેમ તેના માનમાં ઝીણા ઘુંધવાટ કરતા ને પૂછડું જમીન પર પછાડતા દૂર ઉભા.
નયતી એકાએક મીઠા ઝાડામાંથી જાગૃત થઈ. હું આરત દેવ! તુજ ખરા ! એમ કહી બાજુમાં નજર નાંખી. ત્યાં સિહુને વિનીત શિષ્યની જેમ બેઠેલા જોયા. ન યતીની આંખ સિહુની આંખ સાથે મળતાં સિહુ માથું નમાવી એકજ છલગે જંગલમાં અદશ્ય થઇ ગયા.
: ૫ :
નયતી વિધ્યાચળની એ ઞટવીમાં ફરે છે ને ત્યાંના વનપ્રદેશનું સૌંદર્ય જોતી ગીત ગાય છે.
(રાગઃ આસા માસે શરદ પુનમની રાત જો.) હરિયાળી ભૂમિ સુંદર સેહામણી, વહી રહ્યાં નિર્મળ ઝરણાં સ્વચ્છન્દ જો;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com