________________
૧૦
સતી નંદમંત
જેણે ધરની બહાર કદી એકલા પગ નહિ મૂકેલ તેને આવા અધાર જંગલમાં એકલા રહેવાનું આવ્યું. કર્યાં જવું, શું કરવું, તે તેને કાંઈ સૂઝયું નહિ.
આખરે તે મ્હાવરી બની. ધીમે ધીમે આગળ ચાલવા લાગી. પણ કેડીએ એવી અટપટી હતી કે ભલભલા ભેામિયા પણ થાપ ખાઈ જાય. એટલે તે થાડીવારમાં ભૂલી પડી. ધીમે ધીમે ઝાડી વધારે ગીચ થવા લાગી. માર્ગ પણ કાંટાકાંકરાવાળા આવવા લાગ્યા. એ માર્ગે ચાલતાં તેના પગે લાહીની ધારા થઇ અને કપડાં ચારે બાજુ ભરાઇ ફાટવા લાગ્યાં. અહીં રસ્તા પણ કાને પૂછવા ? કાઇ પણ જાતની વસ્તી જણાતી ન્હોતી. એવામાં એકાએક વાધની ગર્જના થઈ. નયતી તે સાંભળી ભયભીત થઈ ગઇ. પણ આ વનમાં તે કર્યાં નાસે ! વિચાર કરવા જેટલા પણ સમય ન હતા. એક તે બે છલગે વાધ નજર આગળ દેખાયા. નયતી પંચપરમેષ્ઠીનુ સ્મરણ કરી પોતાની જગાએ ઉભી રહી. સતીનાં સત પરખાવાના એ સમય હતા. જો સતીનાં સત વ્હારે ધાવાનાં ઢાય તે ન યતીને ચિંતાનું કારણ ન હતું. કારણકે તેણે પોતાના મનમાં પતિ સિવાય અન્ય કાઇના વિચાર સરખા પણુ કો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com