________________
-
-
-
-
.
..
.
-
સતી નંદયંતી
નથી. અમારે તે ગમે તેવા બેટમાં રખડવાનું હૈય, ગમે તેવા જંગલની અંદર પણ ભટકવાનું હોય, તારા આવવાથી અમારે પગ બંધાઈ જાય.
તે આપને ભારરૂપ થવા ઈચ્છતી નથી. હું ઘેર રહી હંમેશાં પરમાત્માની પ્રાર્થના કરીશ કે આવા સાહસમાં તે તમને સાથ આપે' નંદયંતીએ પોતાના હૃદયનો પરિચય આપે.
સમુદ્રદત્ત કહે, પ્રિયે! આર્યબાળાને એજ શોભે. જેમ આર્યપુરૂષ પ્રેમ ને સત્યની મુતિ તેમજ આર્યબાળા નેહ, સેવાને સહનશીલતાની મૂર્તિ. પછી બને ત્યાં બાંધેલા હિંડોળા પર સૂતાં ને આખી રાત્રિ આનંદમાંજ ગાળી.
: ૩ : નંદયંતીએ જાણ્યું કે પ્રિયમિલનની રાત્રિએ પોતે ગર્ભવતી થઈ છે એટલે પોતાની સઘળી રહેણીકરણીમાં ફેરફાર કર્યો, અને બને તેટલું સંયમી ને આનંદી જીવન જીવવાનો પ્રયાસ કરવા લાગી. એમ કરતાં ત્રણ માસે પેટ વધવા લાગ્યું ને બીજાને પણ ખબર પડી કે નંદયંતી ગર્ભવતી થઈ છે..
સાસુસસરે આથી ઊંડા વિચારમાં પડયાંક સમુદ્રદત્ત ગમે ત્યારે વહુ નડતુમતિ હતી ને અત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com