________________
સતી નંદયંતી
હતી. પતિનું સદ્ભાગ્ય ઈચ્છતી તે ધેર બેસી રહી ને મનમાં ને મનમાં તેમના સફળ પથની પરમાત્માને ચાચના કરવા લાગી.
: 2:
વ્હાણ ભરદરિયે ચાલ્યાં જાય છે. દરિયા ધેરાં ગાન ગાઈ રહ્યા છે. સમુદ્રદત્તને એ જોઇ આનંદ આવે છે. સહુંદેવનું કાળજી ધ્રૂજે છે. તે બિચારા મનમાં ને મનમાં બાલે છે, હાય બાપ ! આવડાં મોટાં મોજાં ! આમાં જાણ ભાંગ્યું હોય તે શું થાય ? સમુદ્રદત્તે આ વખતે વહાણના થંભ ઉપર એક પખીનું જોડલું જોયું. ચાંચમાં ચાંચ મીલાવી પ્રેમરસનું તે પાન કરી રહ્યાં હતાં. એ જોઈ પોતાની પ્રિયતમા નયતી યાદ આવી. તેનુ મન દરિયાનાં મેાજાની જેમ તરગે ચડયુંઃ હા ! મારા વિષેગથી તે બિચારી ઝુરતી હરો ! મારાજ નામનું રટણ કરી રહી હશે. તેને અત્યારે કેવું કેવું થતું હશે ! આમ વિચારી વહાણ આગલા બંદરે નાંગયું` ને સત્તુદેવને ભળાવી તે એક સુછવામાં ઘર ભણી ઉપડયો. લૉકા પાઃ ક્લા જુએ તે ફજેતા થાય, એ વિચારે તે રાતના છાને માના ઘેર ગ્યો ને સુરપાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com