________________
૧૧
એ કદી ઘાસ નહિ ચરે. મને તે એનાં લક્ષણા અત્યા રથીજ જણાય છે.
મૃગાવતીપણ નાથ ! કહેવત છે કે આપ તેવા બેટા શતાનિક—પણુ બાળકના લક્ષણ માતાની ગેાદમાં જ ઘડાય ને!
મૃગાવતી—પણ મહારાજ! એ માતાના પેાતાના વિકાસ થયેા હાય ત્યારે અને વિકાસ કરવા તા પુરુષાના જ હાથમાં છે ને ! વળી ગેાદમાંથી પુત્ર મુક્ત થતાં તેના પર પિતાના જ અધિકાર શરૂ થાય છે. એવામાં પ્રતિહારીએ આવીને ખબર આપી કે કાઈ કૃત આન્યા છે. શતાનિક કહે, એને અંદર માકલ. અંદર આવનાર કૃત ન હતા, પણુ રાજા શતાનિકને જ જાસુસ હતા. તેણે કહ્યું: મહારાજ અવંતિપતિ જખરી ફોજ લઇ કૌશાંખી પર આવે છે. થાડા વખતમાં તે આવી પહોંચશે. રાજા શતાનિકને આ સમાચારથી એકાએક નવાઈ લાગી. કાંઇક ભય પણ લાગ્યા કારણ કે અતિપતિનું રાજ્ય તેના કરતાં ઘણું જ મારુ હતું. પણ હિમ્મત નહિ હારતાં તેણે કાશાંખીના દરવાજા બંધ કરાવી દીધા ને લશ્કરની તૈયારી કરી. ઘેાડા વખતમાં વાદળ ઉલટે તેમ અવતપતિના ચેાદ્ધાઓ કૈાશાંખીના કિલ્લાની આસપાસ ઉતરી પડયા ને કિલ્લા સર કરવાની રાહ જોવા લાગ્યા. તેમણે ધાર્યું હતું કે કૈાશાંખી જોત જોતામાં લઇ લઇશું, પણ એ વાત અહીં ખોટી ઠરી. યુદ્ધમાં દિવસે પર દિવસે જવા લાગ્યા, ને છતાંએ કશાંખી સામે ટકી રહ્યું. પણ એ વખતે એક દુ:ખદાયક ઘટના અની. મહારાજા શતાનિક માંદા પડયા ને દિવસે દિવસે એ વ્યાધિ અસાધ્ય થયે. હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com