________________
૧૦
રહેલા વિચાર આ રહ્યા. કશાંખોપતિ ! તે મને નિર્દોષને આ ક્રૂર શિક્ષા કરી છે તેના બદલે આપ્યા વિના નહિ રહું. જ્યારે રાજાએ મદાંધ થઇ એક સાચા કળાકારની પિછાન કરવાને બદલે આવી નીચતા બતાવે છે, ત્યારે એ કળાકારે પણુ છુ કરી શકે છે તે તેને તાવવુ જોઇએ. આવા વિચાર કરનાર કાણુ હશે તે કલ્પવુ મુશ્કેલ નથી.
એ ચિત્રકાર અવતિપતિના મહેલમાં પહેાંચ્યા. અવતિપતિ આગળ મનાહર ચિત્ર રજુ કર્યું. અવંતિપતિ એ જોતાંજ ભાન ગુમાવી બેઠા. તરતજ ખાલી ઉડયેઃ આ ચિત્રકાર કહે, કહે, આવી દિવ્યાંગના કયાં વસે છે ? “મહારાજા કૌશાંખીપતિ શતાનીકના મહેલમાં! એનું નામ મૃગાવતી છે.” ચિત્રકારે જવાબ આપ્યું.
‘શું સુંદર સ્વરૂપ ! એને જોતાં ચંદ્રમા પણ લાજે. મૃગના સરખી એની આંખે। મૃગાવતી નામ ખરાખર સાક કરેછે, ચિત્રકાર ! આવું ચિત્ર ખતાવવા માટે જા તને એક લાખ સોનામહારા મક્ષીસ આપું છું. પ્રતિહારી! આ ચિત્રકારને ખજાનચી આગળ લઈ જાવ.
અતિપતિની રાણી શીવાદેવી મૃગાવતીની અહેન છે. એટલે તે મૃગાવતીના અનેવી થાય છે. છતાં રૂપથી કામાંધ બની તેણે કશાંખી પર ચડાઇ કરવાની તૈયારી કરી.
: ૫:
મહારાજ શતાનિક ને રાણી મૃગાવતી એક હિંડાલા પર બેઠા બેઠા વાતા કરી રહ્યા છે.
મૃગાવતી—મહારાજ ! તમે ઉડ્ડયન માટે કેવી આશા રાખા છે?
શતાનિક-સિંહણના બચ્ચામાં ફુંકહેવાનુ હોય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com