________________
શતાનિક ગુંચવાયા, મનમાં કાંઇ કાંઇ વિચાર પસાર થઈ ગયા. : શું આ સત્યજ હશે ? ચાલ, તેને એક જી' ચિત્ર દેારવાનું આપી પરીક્ષા કરૂં. એમ વિચારી એક કુખડી દાસીનું શરીરનું એક અંગ ખતાવ્યું અને ચિત્રકારને તેના પરથી આખુ ચિત્ર દ્વારવાના હુકમ કમાન્યા. ચિત્રકારે બરાબર આ રૂપ આલેખ્યું. તે જોઇ રાજા આભા બન્યા. મનમાં વિચાર આન્યા: આતા બહુ ભયંકર વિદ્યા । જો આ ચિત્રકાર આવી રીતે અંત:પુરની સ્ત્રીઓનાં ચિત્રા ઢારી અનર્થ કરવા યારે તે કરી શકે ! માટે તેના આ કાર્યને અટકાવવુંજ જોઈએ. એથી તે એલ્યે: પણ ચિત્રકાર ! તેં આવી છમી જાહેર ચિત્રશાળામાં ચિતરવામાં અપરાધ કર્યો છે. ચિત્રકાર કહે, દેવ ! એવી કાઇ બુદ્ધિથી આ ચિત્ર નિર્માણ થયું નથી.” શતાનિક કહે, મારે આ વાત સાંભળવી નથી. એ અપરાધના દંડ તારે ભાગવવાજ પડશે. ચિત્રકાર ખેલ્યું: હું જાણતા ન હતા કે કળાની નિપુણતા ખતાવવાનું આ ઈનામ મને મળશે. “ચિત્રકાર ! અસ કર, તારૂં એલવું ખસ કર. સિપાઈ આના જમણા હાથના અંગુઠા કાપી નાંખા કે બીજી વખત આવા ચિત્રા ચિતરે નહિ.” થોડીવારમાં ચિત્રકારના હાથના અંગુઠા દૂર જઇ પડયા.
: ૪ :
મધ્યાહ્નને વખત છે. તડકા કહે મારૂં કામ. એ વખતે કૈાશાંખી અને અતિ વચ્ચે એક માણસ ધુનમાં ને ધુનમાં ઝપાટા બંધ ચાલ્યેા જાય છે. ઘડીકમાં ઠાકર ખાય તે! ઘડીકમાં ઝાડી ઝાંખરામાં ભરાય છે. તે કાઈ જબરી ધુનમાં હાય એમ લાગે છે, તેના મનમાં ચાલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com