________________
આવે છે. લેકે એના વિષે વાત કરે છે કે એને યક્ષનું વરદાન છે તેથી ધાર્યું ચિત્ર ચિતરી શકે છે.
સંધ્યા સમય થયો છે. સેનેરી પ્રકાશ છવાઈ રહે છે. એ વખતે પાસે આવેલા રાજમહેલના ઝરૂખામાં માહારાણું મૃગાવતી ઝબક્યાં. આગળ પડદે હેવાથી એ મહારૂપ તે ન જોવાયું પણ એને અંગુઠે નજરે પડયે. આ સિદ્ધહસ્ત કળાકારને એટલું પણ બસ હતું. તેણે તરતજ એ અંગુઠીના પ્રમાણમાં આખી આકૃતિ ઉભી કરી ને તેમાં રગે પૂરવાનું શરૂ કરી દીધું. બીજા દિવસે પણ એજ ચિત્ર પર કામ કર્યું. સાથળના ભાગમાં રંગ પૂરતાં એક કાળા રંગનું ટપકું પડયું. અરે! આણે તે ચિત્રની ખુબીને નાશ કર્યો. ચિત્રકાર બબડ ને તેણે ખુબ કુશળતાથી એ ટપકું દૂર કર્યું. થોડું બીજું કામ કર્યું ને ફરી પાછું એજ જગાએ ટપકું પડયું. ફરી દૂર કર્યું તે પાછું ત્યાંજ ટપકું પડયું. અરે! આ શું ! આવા સુંદર સાથળમાં આ ડાઘ કેમ પડે છે! નકકી સ્ત્રીના આ ભાગમાં આવું ચિત હશે. એમ ધારી એને ત્યાં જ રહેવા દીધું ને બીજા ભાગમાં અદ્દભુત નિપુણતાથી કામ કરવા માંડયું. ત્રીજા દિવસે પ્રાતઃકાળમાં રાજા - તાનિક ચિત્રશાળા જેવા આવ્યું. ત્યાં દેરાઈ રહેલાં ચિત્રો જોત જેતે આ ચિત્ર પાસે આવ્યા. અહા! આતે આબેહુબ મૃગાવતી જ ! આ ચિત્રકારે એને કયાંથી જોઈ હશે! અને અત્યારે તેને જોયા વિના આબેહુબ ચિતરવામાં તે એણે હદ કરી છે. પણ આ શું? તેણે પહેરેલા વસ્ત્રની અંદર સાથળપર કાળો ડાઘ પણ બતાવ્યા છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com