________________
તીએ તેમને પ્રણામ કર્યા. પુત્રીને ખુબ વાર ભેટી માતાએ આશ્વાસન આપ્યું. દમયંતીએ પિતાના વિતકની વાત રડતાં રડતાં કહી સંભળાવી. એ મર્મવેધક કથની સાંભળતાં સર્વનાં કલેજાં કપાઈ ગયાં.
આ બાજુ દમયંતીને અઘાર અર્યમાં ત્યાગ કરીને નળરાજા આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં વનની અંદર દારૂણ દાવાનળ સળગતું હતું ત્યાં તે આવી પહોંચે. ભભકતા અગ્નિમાં એક મણિધર નાગ તેણે બળતે ભા. તેને આ સ્થિતિમાં જોઈને ખૂબ કરુણા ઉપજી.
દયાસાગર નળદેવે તરત હામ ભીડી નાગનું પૂંછડું હાથમાં પકડી તેને બળતામાંથી બહાર ખેંચી કાઢયો. પણ નાગ જાણે પિતાના ઉપકારીને ભૂલી જ ગયે હોય તેમ તેને એક કારમે દંશ દીધે. દંશથી નળના રમે રમે ઝેર વ્યાપી ગયું. જો કે ઝેર બહુ કાતિલ નહેતું એટલે નળનું મરણ ન થયું, પણ શરીર આખું કુબડું થઈ ગયું. નાગ પણ દંશ દઈને જીવ લઈને નાઠો. સાપ જેવા ઝેરી પ્રાણીઓ દંશ દઈને એકદમ ભાગી જાય છે, કારણ તેમને એ ડર હોય છે કે આપણને મારી નાખવામાં આવશે. બન્યા ઝન્ય નાગ નાઠે તે ખરે પણ તેના મસ્તક પરને મણિ નીચે ગરી પડે. નળે આ મણિ કયડાવતી ઉપાડી લીધે. મણિને સ્પર્શ થતાં જ નાગનું ઝેર ઉતરી જાય છે એ નળને ખબર હતી એટલે તેણે આ મણિ કપડામાં છુપાવી રાખે.
તેણે વિચાર કર્યો કે “ચાલે, નાગે દંશ દીધે તે પણ એક રીતે ઠીક થયું. પરદેશમાં જઈશું તે આ કુબડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com