________________
૧૮
રૂપથી આપણને કાઇ ઓળખી શકશે નહિ; અને આપણે સહીસલામતીથી છુપે વેશે રહી શકીશું. જરૂર પડશે ત્યારે મણિના ઉપયોગથી ઝેર ઉતારી મૂળરૂપ ધારણ કરીશું. નાગ તારા પણ હું ઉપકાર માનું છું કે તે મને ચાગ્ય વખતે ચેાગ્ય રૂપ આપ્યું. ખરેખર જે થાય તે સારા સારૂં !
આમ વિચારી નળ આગળ ચાલ્યા, કેટલેક દિવસે તે સુસુમારપુર નગરમાં આવી પહેાંચ્યા. હવે અહીં વાત એમ બની કે રાજ્યના હાથીખાનાના એક હાથી સાંકળ તાડી ભાગ્યા. નગરમાં તેણે ખુબ ધમાચકડી મચાવી મહા રાળાણુ કરી મૂક્યું. ભલભલા ન્હાવા અને ભલભલા શૂરવીરા તેને કબજે કરવા મા પણુ ફાકટ. રાજા દધિપણે પડતુ વગડાવ્યા કે જે કોઇ આ હાથીને તા કરશે તેને સારૂં ઈનામ આપવામાં આવશે. નગરમાંથી તે અન્ય કાઇ આ કાર્ય માટે તૈયાર ન થયું; કારણ કે તેમાં જીવન મરણના સાદા હતા. જાણી જોઈને યમના મુખમાં પડવા કાણુ તૈયાર થાય ! એટલામાં નળરાજાએ ચાર્ટ આવતાં આ વીફરેલા હાથીને જોયા. તે તરતજ છાંગ મારીને કુદા ને હાથીના કુંભ ઉપર ચઢી બેઠા. અંકુશથી તેને ઘાવ કરી થંભ પાસે લાવી બાંધી દીધા. રાજાએ કુબડા નળરાજાને સારી રીતે સન્માની ભારે ઇનામ આપ્યું. પછી રાજા દધિપણે પૂછયું કે ' કુબડ તમે ક્યાંથી આવ્યા છે ? તમારૂં નામ શું છે? તમે શા કારણે અહીં આવ્યા છે?
કૂખડ કહે, ‘રાજાજી! કાશલ દેશના નળરાજા પેાતાના ભાઈ સાથે ઝુગટુ રમી રાજપાટ હારી ગયા. તે દમયંતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com