________________
૧૪
માતાની હુ’કાળી ગાંદમાંજ તે જીવી શકે છે. માટે મારે પિયર જા, સંયમપૂર્વક રહું ને પિતા પાસે પતિની શેાધ કરાવું,” આમ વિચાર કરી તે કુડિનપુર તરફ ચાલી. જતાં જતાં રસ્તામાં એક ગુફા આવી. દમયતીએ વિચાર કર્યાં કે લાવ, અહીં ચાડા દિવસ રહે. અને પ્રભુનું ધ્યાન કરૂં. જેથી મારા પતિના માર્ગોમાંથી સફૅટા દૂર થાય. એમ કહી દમયંતી તે ગુફામાં પેઠી. કેટલાક દિવસ ત્યાં રહી. એક દિવસે ઘનઘાર વરસાદ વરસ્યા. વસંત નામના સા વાહ તે રસ્તે થઈને જતા હતા. તેણે આ વરસાદમાંથી અચવા દમયંતીના આશ્રય માગ્યે. દમયંતીએ તેને ગુફામાં વરસાદ બંધ થતા સુધી રહેવા દીધા. વસંત તે સતીની પ્રભુભક્તિ જોઇ અજાયમ થયા. શું આની ભક્તિ ! શું આનાં તેજ ! ભલભલા તાપસે પણ આનાંથી તા હારી જાય ! સાથવાહ તેના ચરણે પડચેા. સતીએ તેને પ્રભુના રાહ મતાન્યા.
થાડા દિવસ પછી સતી ગુફાના ત્યાગ કરી આગળ ચાલી. ખૂબ તૃષા લાગતાં તેણે જરા લીલેાતરીવાળી જમીન જેઈ ખાડા ખાવા. તેમાંથી શીતળ મીઠું જળ નીકળ્યુ, તે તેણે પીધું.' પાણી પીને એક ઝાડ નીચે વિશ્રાન્તિ લે છે એટલામાં એક ધનદેવ નામના સાથે વાહ આવ્યા. આવા જંગલમાં પાણી શૈ! તે ખૂબ માનંદિત થયા. દમયંતીને તેણે
ધન્યવાદ આપ્યા. પછી પેાતાની સાથે આવવા જણાવ્યું.
(
સતી તેની સાથે ચાલી. સાથે વાહ અચળપુરી નગરમાં સમય’તીથી છૂટા પડ્યા. હવે સતી અજાણ્યા ગામમાં
આ
Z
કાને ઘેર' જાય ? દયામણા મુખે તે તળાવની પાળે બેઠી.
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com