________________
સાઓને ભય ઉપજાવે છે, જેઓ બેતર કળાએ પ્રવીણ છે, વિદ્યાવિલાસી અને રસિક છે અને સાથે સાથે ધર્મિષ્ઠ પણ છે. ” ,
નળદેવને જોતાંજ જાણે પૂર્વભવને સ્નેહ પુનઃ અંકુરિત થયે હોય તેમ દયમતીને પ્રમાદ થયું. તેણે નયન ઢાળી નળદેવને ગળે વરમાળા પહેરાવી.
તરત હેલનિસાન વાગવા મંડયાં. મંડપમાં નળ-દમયંતી. ના નામને જયધ્વનિ થયે. કુલગુરૂએ નળદમયંતીને આશીવાદ આપ્યા. માતપિતાએ હદયની આશીષ આપી. સૌએ દમયંતીને અખંડ સૌભાગ્ય ઈછયું.
કૃણરાજ નામના એક રાજાને જરા અદેખાઈ થઈ નળદેવ દમયંતીને વરે ને હું કેમ નહિ? તેણે હાકલ દીધી.
નળદેવ ! દમયંતી મને સોંપી દે કે લઢવા તૈયાર, થઈ જા.”
નળદેવને લાગ્યું કે ગુમાનીનું ગુમાન ઉતારવું પડશે. તેણે સામી વિરહાક દીધી. તેની ત્રાડથી સભામંડપ મૂજી ઉડ કૃષ્ણકુમાર સાથે યુદ્ધ કર્યું. તેણે જોત જોતામાં કૃષ્ણકુમારને જમીન પર પટક. નળ તેની છાતી ઉપર ચઢી બેઠે. છાતી વિંધવા કટારી ઉગામી પણ કૃષ્ણદેવે ગળગળા થઈ દયા
ઉપર ચઢી એકમારને
Cબ
જ #ાવા,
અચી, તેથી તેને કી પણ
નિષધરાજે પિતાના કુમાર નળદેવને સર્વ રીતે લાયક જોઈ રાજગાદી આપીને બીજા કુમાર કુબરને પાટવી કુમાર બનાવ્યું. પિતે સંયમ ધારણ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com