________________
૧૬
: ૭ઃ
હવે પાંડવા વનવાસમાં આવી રહ્યા છે. એક દિવસ મધ્યાહ્નના સમય હા, સૂર્ય આકાશના ખરાખર મધ્ય ભાગે આન્યા હતા, વનભૂમિના છાયાદાર વૃક્ષાની શીતળ છાયામાં પ્રાણીઓ આશમ લેતા હતા. તે વખતે એક મનુષ્ય આવતા અર્જુનની દૃષ્ટિએ પડયા.
માટાભાઈ ! જુઓ ઢાઇ મુસાફર આપણી તરફ આવે છે, અર્જુને કહ્યું.
યુધિષ્ઠિરે નજર કરી: ભાઈ અર્જુન ! તેં ન ઓળખ્યા ? આ તે આપણા પ્રિય વદ દૂત આવે છે.
પ્રિય વદ આવી પહેાંચ્યા, સવને પ્રણામ કરી બેઠા. પ્રિય ! તું અહીં કયાંથી ! અમારા પિતા, અમારા પૂજ્ય કાસ વિદુર, ગુરુવય દ્રોણાચાર્ય, અમારા હિતઇચ્છક ભીષ્મપિતામહ, પુત્રવત્સલ કાકા ધૃતરાષ્ટ્ર, ગુરૂ કૃપાચાય અને અમારી પૂજ્ય માતાઓ સવે આનમાં છે કે ? યુધિષ્ઠિર પૂછ્યું. મહારાજ ! સવે આનંદમાં છે. માત્ર દુષ્ટ દુર્ગંધન ને મામા શકુનિના જીવનને શાંતિ નથી. હજી તે તમને શાંતિથી એસવાદે તેમ લાગતું નથી. માટે વિદુર કાકાએ મને અહી માકલ્યા છે. મકરાક્ષસના વધની ને એક ચઢ્ઢાનગરીની પ્રજાને અભયદાન દીધાની તમારી કીર્તિ ગવાતી ગવાતી હૈસ્તિનાપુર સુધી આવી પહોંચી. આ કીર્તિની વાત સાંભળતાં દુર્યોધન તે આલાજ અન્ય. લાખના ઘરમાં તમને બાળી મૂકવાની તેની યુતિ ફેગટ થએલી માલમ પડી ને ફ્રી મામા શકુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com