________________
૧૫
પતિસેવા કરતાં આવતી ભયંકર યાતનાઓ અરે મૃત્યુ પણ તેને મન તુચ્છ છે, માટે મારા વીરા! પિતાને કહેજે કે તમારી વ્હાલી પુત્રી દ્રપદી સ્વધર્મ પ્રમાણે વર્તવામાં સુખ માને છે.
ભલે જેવી તમારી ઈચ્છા, પણ આ ભાણેજને તે મારી સાથે મેકલશો ને? તેમના કમળ શરીરે માટે વનવાસ દુસહ્ય છે.
અત્યાર સુધી અડગ રહેલું દ્રૌપદીનું હૃદય હવે કબજામાં ન રહ્યું. માતૃસ્નેહથી આંખમાં અણુ ભરાઈ આવ્યાં, ભાઈ જરૂર તેમજ કરવું પડશે. તમારા ભાણેજે તે મારી આશા, મારું જીવન, મારું સ્વસ્વ આજ તારે હાથ સેંચું છું. તેમને તું જાળવજે, રક્ષણ કરજે.
પુ સામે જોઈ દ્વિપદી બેલીઃ
હાલા પુત્રો! પાંડે સરખા પરાક્રમી પિતાના પુત્ર હોવા છતાં તમે આજે અનાથ છે ! હજુ તમારી પાંખ પણ ફુટી નથી, ત્યાં તે ક્રૂર વિધાતા તમને માતાની ગેદમાંથી અળગા કરે છે! તમારી એ કાલી કાલી બેલી ને મિતભય નિર્દોષ મુખડાં કેમ ભુલીશ! પણ જ્યાં વિધિનું જ નિમણ છે ત્યાં મારે તમારે શું ઉપાય !
વિરાએ! આજે તમને મામાને હાથપું છું. ત્યાં શાંતિથી રહેજે, સુખદુઃખ આવે તો સહન કરજો ને તમારા પરાક્રમી પિતાઓના નામને શોભાવજે, ભાગ્યમાં હશે તે ફરી મળીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com