________________
દુર્યોધનની આ સરત વડિલની આજ્ઞાથી પાંડવેએ માન્ય કરી ને વનવાસ જવા તૈયાર થયા.
બહેન દ્વિપદી! તમારી દુર્દશાની હકીક્ત પિતાજીને કઈ અનુચરે આવી કહી ત્યારથી પિતાજીના શકને પાર રહ્યો નથી. તેમણે મને તમારા ખબર લેવા મેક છે. જે તમારા પતિએની ઈચ્છા હોય તે તમારી આ દશા કરનારને દુનિયાના પડમાંથી ઉખેડી નાખું.” દૃષ્ટદ્યુને કહ્યું. ભાઈ ! ક્ષમાશીલ ને એકવચની મહારાજા યુધિષ્ઠિર દુર્યો ધનને વધ કરવા ના પાડે છે, નહિ તે ભીમ અને અર્જુન ઝાલ્યા રહે તેમ નથી.
તે ભલે. જેવી મહારાજા યુધિષ્ઠિરની ઈચ્છા. પણ બહેન! જ્યાં સુધી તમારા પતિ વનવાસ કરે ત્યાં સુધી તમે કપિલપુર આવીને રહે. વનવાસનાં દુઃખ દેહ્યલાં છે. ભયંકર હિંસક પશુઓ વચ્ચે વાસ, ફળફુલ પર નિર્વાહ, ભૂમિની પથારી, ને વસ વલ્કલ એ બધું આ તમારું કોમળ શરીર સહન નહિ કરી શકે.
ને એ દુખમાંથી બચવા તમે મને પિતાના ઘેર આવવા કહે છે? પતિ વનવાસ સેવેને હું મોજ માણું! ના, ના, આર્યલલનાના જીવનને એ ક્રમ નથી, તે તે પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી હોય છે. સુખમાં પતિ સાથે મોજ માણવી ને દુઃખ પડતાં તેને તજ એના જે બીજે વિશ્વાસઘાત કર્યો હોઈ શકે? આર્યલલનાઓનું જીવન ધ્યેય એક પતિસેવાજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com