________________
૧૩
એજ વખતે દ્રૌપદીના ખેંચાતા ચીરની જગાએ નવા ચીર પૂરાવા લાગ્યા ને એવા એકસને આઠ ચીર પૂરાયા.
આખી સભા આશ્ચય માં ગરકાવ થઈ ગઈ. આ વખતે ભકત વિદુર ઉભા થયાને ધૃતરાષ્ટ્ર તરફ એઇ મેલવા લાગ્યાઃ
ભાઈ ! જોયા. શીયળના પ્રભાવ. મેં તમને દુર્ગંધનના જન્મ વખતે કહ્યું હતું કે આ પુત્ર દુરાત્મા થશે. ને તેના કૃત્યથી આખા કૌરવ કુળના નાશ થશે. તેના આ મંગળાચરણ દેખાય છે. ભાઇ ! પુત્રની આજીજીથી તારી બુદ્ધિ પણ સ્વાર્થથી મિલન થઈ ગઈ ? વિડલાની સભામાં સીને કેશ પકડીને લાવવી, તેના અંગ પરથી વસ ખેંચવા, આવા તમારા કાર્યાં માટે તમને ધિકકાર છે. ભાઇ ધૃતરાષ્ટ્ર ! આ ભીમસેને લીધેલી પ્રતિજ્ઞા તે સાંભળીને ? એ એકલાજ બધાને નાશ કરવા સમર્થ છે માટે રાજન ! દ્રૌપદીને સતાષા તે આવતા નાશ અટકાવે.
સભાજના ! હું ધૃતરાષ્ટ્ર દુર્ગંધનને આજ્ઞા કરૂ છું કે તે પાંચે પાંઢવા તથા દ્રોપદીને છેડી મૂકે.
દુર્ગંધન પણ સમય વિચારી લ્યો; “ પિતાજી ! તમારી આજ્ઞા મારે માન્ય છે, પણ સમાધાની એકતરફી હાઇ ન શકે. યુદ્ધમાં હારેલા પાંડવાને હું છેડવા તૈયાર છું પણ છૂટયા પછી તેઓ ૧૨ વર્ષ વનવાસ સેવે તે ત્યાર પછી એક વર્ષે ગુપ્ત રહે. જો છેલ્લા ગુપ્ત વર્ષમાં તેને અમે ખેાળી કાઢીએ તે ફરી ખાર વર્ષ વનવાસ. ભાગવે. આ સમાધાની માટેની મારી શરત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com