________________
૧૧
સભામાં હાહાકાર વરતાઈ ગયા. ભીમના નેત્રા લાલચાળ થઈ ગયા.
દ્રૌપદીએ કુરૂકુળના કાળફૂટ દુર્ગંધન ! હુ તે દૂર રહી પણ મારા ભીમની ગદા તે જરૂર તારી જાત પર એસસે. દ્રૌપદીએ એ અપમાન નહિ સહન થવાથી સામે ઉત્તર આપ્યા.
ભીમની ગદા તરત ઉછળી. સભામાં માટા ધડાકા થયા, પણ વચનથી અંધાયેલા યુધિષ્ઠિરે ભીમને શાંત પાડયા. પણ તે ગર્જના કરી મેલ્યાઃ
દુષ્ટ દુર્ગંધન ! તારી દુષ્ટ વાસનાએ તને મૃત્યુપથે દોરી રહી છે. તારે માથે કાળની નાખતા ગડગડી રહી છે. સત્તીને બતાવેલી જાઘનું લેાહી જ્યારે મારી આ ગદા પીશે ત્યારે જ હું પૌંડુપુત્ર સાચા. અત્યારે તે મહારાજા યુધિષ્ઠિરની વચનપ્રિયતાએ તને જીવતા રાખ્યા છે, અને તેથી જ તને જવા દઉં છું.
દુર્ગંધન—ભીમ ! હવે આટલા ગવ શાને? યુધિષ્ઠિરના વચનથી તું મારો દાસ થયા છે.
અભિમાની ! તેં અને આ દ્રૌપદીએ કરેલુ મારૂં અપમાન સાંભરે છે કે ? હવે મારા અપમાનને મલા કેવા લેવાય છે તે નજરે જો,
તમે પાંચે પાંડવા ને છઠ્ઠી દ્રૌપદી મારા દાસ છે. તમારા કીંમતી વસો કાઢી દાસને લાયક કપડાં અત્રે જ ધારણ કરી કે સભા પણ તમારું દાસત્વનું મગળાચરણ, નજરા નજર જોઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com