________________
ગામ જમીન વગેરે ખાયું. છેવટે પિતાના ભાઈઓ અને પિતાની જાત પણ હેડમાં મૂકી ને તે હારી ગયો. હવે તે બાવર બને.
આ વખતે કપટી શનિ છે જે તારી જાતને છોડાવવી હોય તે દ્રપદીને હોડમાં મૂકી તારી જાત જીતી લે.
મુંઝાઈ ગએલા યુધિષ્ઠિરે તેમ કર્યું. પણ હા! લેકેના ધિક્કાર વચ્ચે યુધિષ્ઠિર દ્વપદીને પણ ગુમાવી બેઠે.
“હું રજસ્વલા છતાં ગુરુ, પિતા, પતિ અને વડિલેની સમક્ષ મને ઘસડી લાવનાર એ દુષ્ટ! તમારે કાળ પાસે આવ્યું છે.” રાજસભામાં ગર્જના સંભળાઈ. બધાના ને સ્થિર થયા. દ્રૌપદીને ચટલે ઝાલીને ઘસી લાવતે દુશાસન સર્વની નજરે પડે.
“પિતામહ ભીમ ! ગુરુવર્ય દ્રોણ! પ્રતાપી પાંડે ! તમે મારી આ સ્થિતિ શાંતચિત્તે નિહાળી રહ્યા છે ? તમારૂં રૂવાડું ય ફરકતું નથી!” દ્વિપદી ગર્જના કરતી બેલી. | દુર્યોધન–ન નિહાળે તે શું કરે? એ તારા પાંચે પતિઓ અને છઠ્ઠી તું આજથી અમારા દાસ છે. ને તું શા માટે દિલગીર થાય છે? પાંચ પાંચ પતિએનું મન રાખવું પડતું તેને બદલે હવે મને એકને જ પ્રસન્ન કર્યો તારે છુટકે. આવ અહીં બેસ. એમ કહી તે દુખ દુર્યોધને જાંધ પર બેસવા કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com