________________
તારણે અને દવાઓ ઠેરઠેર બાંધેલાં નજરે પડે છે; મંડપમાં ફરતાં સુંદર આસને ગોઠવ્યાં છે, મધ્યમાં એક રત્નજડિત સુંદર સ્થંભ ઉભે કર્યો છે, તેની જમણું અને ડાબી બાજુ ચાર ચાર ચો કરી રહ્યાં છે, ને તેની ટોચે એક રત્નની પુતળી નીચું મુખ કરી મંડપની રચના ને જેતી હોય તેમ ગોઠવવામાં આવી છે. સ્થંભની નીચે દેવતાઓને માટેની જગાએ એક ધનુષ્ય મૂકવામાં આવ્યું છે.
સ્વયંવરમાં નેતરેલા સર્વે રાજામહારાજાઓ જ્યારે પિતાપિતાના આસને ગોઠવાયા, ત્યારે દ્રૌપદીને ભાઈ દષ્ટદ્યુમ્ન ઉસે થયો ને બેભ્યઃ
સભાજને ! ભારતવર્ષને જે વીર આ દિવ્ય ધનુષ્યને ચડાવી રાધાવેધ કરશે તેને મારી બહેન દ્રપદી વરશે.આ સાંભળી મહારાજા મથુરાપતિ, વિરાટપતિ, અને સિંહ સરખી ગર્જના કરતે નંદીપુરને રાજા શલ્ય વગેરે હોંશમાં ઉડયા. પણ ધનુષ્ય જોતાં હિંમત હારી પાછા ફર્યા. પછી બીજાઓ પણ ઉઠયા. તેમાં સિંહ સરળી ફાળ ભરતાં ચંદી દેશના રાજા શિશુપાળના ગઠણ ભાંગી ગયાં, ને જરાસંધપુત્ર સહદેવનું તાળવું તુટી ગયું. પણ દિવ્ય ધનુષ્ય તે નજ ઉપડયું.
દુર્યોધન, કર્ણ, ને બીજા ઘણાય મહારાજાએ મશ્યા પણ તે સર્વે નિષ્ફળ થયા.
રાજા દ્રુપદે જાહેર કરતાં તે કર્યું પણ હવે તે મુંઝાય. સભામંડપમાં ચારે તરફ એક નજર કરી તે ઉભો થયે ને બેલેઃ “આજે શુરવીરતાની કરે છે. જે મારું લીધેલું પણ પૂરું નહિ થાય તે અત્રે પધારેલા સર્વ સમાજનેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com