________________
કરી ને પુરુષ અને એક રથનાં બે પૈડાં છે, જેટલી તે પડે એમાં બેટ તેટલી તે રથની ગતિ ઓછી.
દ્વીપદી–ત્યારે તમારાં રથનાં બે પૈડાં તે સમાન જ છે ને? ન હોય તે સુથારને બોલાવી સરખા કરાવીએ.
સૂર્યપ્રભા–અમારે થવાનું હતું તે થઈ ગયું. પ્રતે તમારે માટે જ ઉભો રહ્યો છે. જે જે ભૂલતા નહિ.
દ્રોપદી –તારા જેવી સખી સમીપમાં હેય છતાં ભૂલવા કેમ રેશે ?
સૂર્યપ્રભા–મારાથી બનશે ત્યાં સુધી તે જરૂર નહિંજ ભૂલવા દઉં ને કોઈ પરાક્રમી પુરૂષનાં પગલાં પર તારાં પગલાં પડતાં જોઈ મારા સખીજીવનને ધન્ય માનીશ.
દ્રૌપદી–ભૂલી, સખી ભૂલી. તે મહાપુરૂષનાં પગલાં ભેંસનારી તે હું નહિ જ થાઉં; હમણાં જ તે કહ્યું ને કે સ્ત્રીપુરુષ બને એક રથનાં બે પૈડાં છે ! તે જેમ સાથે જ ચાલે છે તેમ અમારાં પગલાં પણ સાથે જ પડશે. બનેનાં પગલાં અણુભૂસ્યાં રહેશે,
સુપ્રભાશું સુંદર ભાવના! સખી ! તારી આ ભાવનાએ સફળ થાઓ.
દ્રૌપદી–હવે તે સ્વયંવર રચાઈ ચૂક્યો છે. થોડા જ વખતમાં થવાનું થઈ જશે.
પાંચાલ દેશના રાજા દ્રુપદે પિતાની પુત્રી દ્રૌપદીને માટે આજે સ્વયંવર રચ્યા છે. સુંદર મંડપ ઉભો કર્યો છે. પતાકા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com