________________
કહ્યું કે રામ! રાજી થવાને બદલે ખેદ કેમ પામે છે? જેના પુત્રે પિતાથી સવાયા થાય તેમણે શેક કર ઘટે કે આનંદ! પછી તેમણે સીતાના વનવાસછવનથી આજ સુધીની વાત કહી, રામ તે ઘેલા ઘેલા થઈ ગયા. પુત્રે પણ અવસર જોઈ તેમની સામે ગયા ને એક બીજાને ભેટી પડ્યા. અત્યારે આનંદને શું અવધિ રહે!
સીતાજી! હવે આપ પધારી નગરને પાવન કરે. લક્ષમણ બે હાથ જોડી બેલ્યા. બીજાએ પણ ઘણું કહ્યું પણ સીતાજીએ તે એક જ વાત કહીઃ મેં તે દિવ્ય અંગીકાર કર્યું છે. જ્યારે મારી શુદ્ધિની સર્વ કેને ખાતરી કરી આપીશ ત્યારે જ નગરમાં પ્રવેશ કરીશ. રામ કહે, એવું કાંઈ કરવાની જરૂર નથી. પણ સીતાજીને વિચાર દઢ હતું એટલે ચિતા રચાઈ. સીતાજી તેમાં પ્રવેશ કરવા તૈયાર થયા. તે બેયા જે આજ સુધી મેં મારૂં શિયળ અખંડિતપણે પાળ્યું હોય તે હે અગ્નિ! શાંત થજે. પછી સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કર્યો. લેકે જે રહ્યા શું થાય છે! ખરેખર ! અગ્નિ શાંત થઈ ગયે. સીતાજીને ઉની આંચ ન આવી. એ જોતાં જ લેકે બેલી ઉઠયા મહાસતી સીતાને જય હે ! હવે સીતાજી જગતની દિષ્ટિએ શુદ્ધ કર્યા.
: ૧૧ઃ મહાસતી સીતાનું મન વૈરાગ્યે ભીંજાયું ને તે દીક્ષા લેવા તૈયાર થયા. એ વખતે રામ ગળગળા અવાજે બોલ્યાઃ સીતા! મેં તમને બહુ દુખ દીધું. માફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com