________________
૧૮
એતા તમારા વડીલ છે એટલે એમના ચરણમાં પડવું જોઇએ ને આશીર્વાદ લેવા જોઈએ. કુશ કહે, શું કહા છે. માતા ! એ અમારા શત્રુઓના ચરણમાં અમે પડીએ ? નાહક એમના વખાણ કરી અમને લડતાં અટકાવા નહિ. સીતા કહે, રામ તેા તમારા પુજ્ય પિતા છે એને શત્રુ કેમ ગણા છે ? લવ કહે, તે અમારા શત્રુજ છે. જેણે અમારી નિષિ માતાને વિના અપરાધે અસહ્ય દુખ દીધું ને મને પણ વિના કારણે વનવાસ અપ્યા તે શત્રુ નહિ તેા ખીજું શું? માટે તમે આશીર્વાદ આપે. એમનું બળ અમે જોઇ લઇશું. સીતાને પુત્રા આવા પરાક્રમી જાણી ઉડા આનદ થયા ને પેાતાના જીવનને ધન્ય માનવા લાગ્યા. તે મુગાજ રહ્યા. કુશ કહે, તમે મૌન શા માટે બેઠા છે ? અમને આશીર્વાદ આપે, સીતાજી કહે, બેટા ! મારે મન તા હાર ને જીત મને સરખી છે. તમારામાંથી કોઇ પણ રણમાં પડે તે મારા દુઃખને પાર ન રહે. લવ મ્હે, તે શું અમે જઈને એમના ચરણમાં પીએ ને કુતરાની જેમ તેમના પગની ધૂળ ચાટીએ ! એતા અન્નને શરમાવનારૂં છે. અમ ક્ષત્રિયપુત્રાથી એવું કદી નહિ અને. સીતાજી કહે, જાવ એટા જાવ, મારૂં સતીત્વ તમારી રક્ષા કરશે.
:૧૦:
લવ ને કુશની ફાજ અચેાધ્યા આવી. લક્ષ્મણવિચાર કરવા લાગ્યા કે વળી આ પત`ગીઆ કાણુ જાતે અગ્નિમાં પડી બળી મરવા આવ્યા? યુદ્ધનાં વાજા વાગ્યાં. લડાઇ શરૂ થઇ. છેવટે પિરણામ એ આવ્યું કે રામલક્ષ્મણ હાર્યાં. રામ લક્ષ્મણના ખેદના પાર રહ્યા નહિ. એ વખતે નારદે આવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com