________________
૨૦
કરા. દેવી ! મારા અધા અપરાધ માક્ કરા એમ ખેલતાં તે હાથ પકડી ઘુંટણ ભેર બેસી ગયા. સીતા કહેપ્રજાપાલક નૃપાલ ! આમ ધૂળમાં બેસવું તમને ચાગ્ય નથી. ઉભા થાવ. રામ કહે, દેવી સીતા ! મારે આપ તિરસ્કાર ન કરે. રાજ્યના કારભારમાં હું એટલા દબાયેલા રહું છું કે માથુ પણ ઉંચુ' કરવાના વખત નથી મળતા. હું અયાયાપતિ રામ છું એ ભૂલી જાવ, આપણે તે જ રામને તે જ સીતા છીએ કે જે વને વન સાથે ભટક્યા, સાથે રહ્યા. સીતા ! ગઇ ગૂજરી ભૂલી જાવ તે મને પહેલાંની માફક આનદ આપે.
સીતા કહે, રામ ! હું એ બધી વાત ક્યારની ભૂલી ગઈ છું. મેં કદી વિચાર નથી કર્યાં કે તમે અત્યાચારી છે ને હું તમારી દુ:ભાયેલી છું. તમારી ફરજ બજાવતાં જે કાંઈ કરવું પડયું છે તે તમે કર્યું છે. મને પણ હવે જે ફરજ લાગે છે તે મજાવવા તત્પર થઇ છું. એમ કહી વાળના લીચ કરી રામના હાથમાં આપ્યા. ખસ સ`ના આજ રીતે ત્યાગ કરવાના છે.
X
X
X
મહાસતી સીતા આજે ત્રીજી કાઇ પણ સતી કરતાં વધારે ખ્યાતિ પામ્યા છે તે ભારતવર્ષની સમગ્ર લલના આદર્શ બન્યા છે. એ રામને એ સીતા ભૂલ્યા ભૂલાય તેમ નથી. કેતન્ય ને પ્રેમની જ પ્રતિમા છે. જ્યાં સુધી જગતને પ્રેમ ને કબ્યની દરકાર છે ત્યાં સુધી આ દંપતીની મખંડ પૂજા થશે. રામ સીતાનાં જીવનનાં મળ દરેકને પ્રાપ્ત થાવ.
×
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com