________________
૧૫
થયા. રામચંદ્રજીના વનવાસ ભરતને જરાએ ગમ્યા ન હતા. તે તા ગાદીપર એમના ચરણની પાદુકા મૂકી પૂજા કરતા હતા એટલે રામ પાછા ફરતાં તેમને ગાદી આપી ને પાતે કૃતાર્થ થયા.
રામ જેવા રાજા કાઈ થયા નથી. તેમણે પ્રજાને પુત્રથી પણ અધિક પાળવા માંડી. નિર ંતર તેમના સુખનાજ તે વિચાર કરવા લાગ્યા.
એક વખત ગુપ્તચરાએ આવી ખખર આપ્યા કે મહારાજ ! રાજ્યમાં એવી વાત ચાલે છે કે રાવણ જેવા શ્રીલંપટ આગળ સીતા લાંમ વખત રહ્યા પછી સતી રહી શકે જ નહિ. અસતી સ્ત્રીને રાજ્યમાં રાખવી એ અન્યાય છે. જો રાજા પાતેજ એવા દાખલા બેસાડશે તેા પછી પ્રજાની શી વાત થશે ? રામચંદ્રજી એ સાંભળી એક રાતે નગરચર્ચા જોવા નીકળ્યા. ત્યાં એક ધામી દિવસ ભર કામ કરી માથે કપડાંના ગાંસડા મૂકી ઘેર આવ્યેા. એની સ્ત્રી ફાઈ પાડશણને ત્યાં ગયેલી. થાડી વારે તે આવી એટલે ધેાખી ખુબ ક્રોધાયમાન થઈ ખેલ્યા ઃ કર્યાં ગઈ હતી તું ? બીજાને ઘેર રખડવા જાય છે? ચાલ, તું મારા ઘરમાં નહિ. ધામણુ કહે, રામે તેા છ માસ ખીજાના ઘરમાં રહેતી સીતાને રાખી, ને તમે તે હું ઘડીક બહાર ગઈ એમાં આટલા તપી જાવ છે ! ધામી કહે, રામ તેા સ્ત્રીને આધીન છે હું કાંઈ સ્રીને આધીન નથી. રામને આ વચના સાંભળી બહુ લાગી આવ્યું. મહું વિચાર કરી સીતાને વનમાં મેકલવા નિશ્ચય કર્યાં. લમણુ તથા ખીજા સ્નેહીઓએ રામને એમન કરવા ઘણાઘણા વિનવ્યા પણ રામ એકના એ નથ યા. પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com