________________
૧૬
હૃદયથી પણ અધિક વ્હ!લી સીતાના ત્યાગ કેવળ ફરજ સમજીને કરતાં કાંઈ રામને ઓછું દુખ થયું ન હતું. સીતા ગર્ભવતી હતા તેમને યાત્રાને અહાને વનમાં મોકલ્યાં.
જ્યારે સીતાને ખબર પડી કે રામે તેમના ત્યાગ કર્યો છે, ત્યારે તે એભાન થઈ ગયા ને ખેલવા લાગ્યા કે હૃદયાધાર ! જેના વિયેાગથી તમે જંગલમાં સૂચ્છિત થઈ ગયા હતા, આવરા બની ગયા હતા, તેનેજ જંગલમાં મૂકતાં તમારા જીવ ો ચાલે છે! નાથ ! મારી રક્ષા કરી ! તે ખેલતાં ખેલતાં ફરી બેભાન થયા. જ્યારે ભાનમાં આવ્યા ત્યારે વિચાર કરવા લાગ્યા જેમણે મારા માટે રાક્ષસકુળના નાશ કર્યાં ને આટઆટલાં દુખ વેઠયાં તેમણે કાંઇક મહાન હેતુ સિદ્ધ કરવાજ મારા ત્યાગ કર્યાં હશે. રાજ્યમાં આદશ બેસાડવા આ કામ કરતાં શું તેમના હૃદયને આઘાત નહિ યયેા હાય ! તેને પણ કેટલું દુઃખ થતું હશે! હું રામ ! તમારી યશ નિમળ રહેા. સીતાજીની આ હકીકત જંગલમાં મૂકવા આવનાર સુભટે જઇને રામને કહી,
સીતા હવે જંગલમાં આમતેમ ભમવા લાગ્યા. કર્મની વિચિત્ર ગતિનેજ આ સર્વાં પ્રતાપ છે એમ વિચારવા લાગ્યા. ભાગ્ય કાઇનું બદલ્યુ' ખદલાવાનું નથી, તે મેંજ ઘડવુ છે ને હુંજ બદલી શકીશ.
સીતાજી જ્યારે જંગલમાં ફરતા હતા ત્યારે વાસંદ નામના રાજા ત્યાં આવ્યો ને પોતાની બહેન ગણીને સીતાને તે પેાતાને ગામ લઇ ગયા. ત્યાં રહેવાને એક એકાંત ઓરા કાઢી આપ્યા. ત્યાં સીતા રહેવા લાગ્યા ને શમચંદ્રજીના ચરણ આલેખી તેમનું યાન ધરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com