________________
૧૪
કાઢયા. તે જોર જુલ્મ કરવા તૈયાર થયા એમાં પણ સીતાએ તેને ખરાબર હંફાવ્યે.. રાવણુ વધારે ન સતાવતાં પાછા ગયા. હનુમાનજી એ બધુ જોઈ રહ્યા હતા તે પ્રગટ થયા ને પ્રણામ કરી ખેલ્યાઃ રામ હાલ કિષ્કંધા બિરાજે છે ને તમારા વિષેગથી બહુ દુઃખી રહે છે. મારા ગયા પછી તમને છે!ડાવવા તે અહીં આવશે. મને તમે ઓળખી શકે એ માટે આ વીટી માકલી છે. એ વીંટી તમને મળી એની નિશાનીમાં તમારા ચુડામણિ આપેા. સીતાને રામના સમાચાર મળતાં બહુ આનંદ થયા. આજ સુધી આહાર લીધા ન હતા તે હનુમાનજીના આગ્રહથી લીધા. પછી પેાતાના ચુડામિણ આપી હનુમાનને વિદાય કર્યાં. પાછા જતાં જતાં હનુમાને ખાગ ઉખેડયા ને રખેવાળાને માર્યાં. રાવણે એમને પકડવા એક શૂરવીરને માકલ્યા પણ હનુમાને તેનેજ પૂરા કર્યાં. પછી ઈંદ્રજીતને માકલ્યા તે હનુમાનને પકડી રાવણુ આગળ લઈ ગયા. હનુમાનજીએ તેા રાવણુના મુગટને નીચા નાખ્યા ને તેના કકડા કરી ત્યાંથી છટકી ગયા. સીધા કિષ્કંધા આવ્યા.
રામલક્ષ્મણે પોતાના મિત્રરાજા સાથે લંકાપર ચઢાઈ કરી. ખુનખાર યુદ્ધ થયું. એમાં વિભીષણ રામને શરણે આવ્યા. કુંભક ને ઈદ્રજીત કેદ થયા ને બાકીના બધા માર્યાં ગયા. લંકા સર થયુ. રામ સીતાને ભેટયા. અહા તે વખતના આનંદ! ધન્ય પતિ! ધન્ય પત્ની !
+
+
+
: ૮ :
વનવાસ પૂરા થતાં રામ, લક્ષ્મણ ને સીતા અચાધ્યા પાછાં ફયા. અયધ્યામાં હર્ષોંનાં પૂર રેલાયાં. ઘેરઘેર ઉત્સવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
+
www.umaragyanbhandar.com