________________
૧૩.
સુકાવ છે? રાવણે સાચી હકીકત કહી ને વધારામાં જણાવ્યું જે તું મને જીવતે જેવા ઈચ્છતી હે તે સીતાને સમજાવ. મંદોદરીએ પતિને જીવ બચાવવાજ સીતાને સમજાવવાનું કામ કરવા માંડયું. પણ સતીનાં સત તે શું ચળાવી શકે?
રાવણને ના ભાઈ વિભીષણ ન્યાયી હતું. તેણે આ વાત જાણે એટલે રાવણને ઘણે ઠપકે આણે પણ રાવણે તે ઉલટે એનેજ ગાડા ગણું કાઢયે ને કહ્યું તારા જેવા કાયર હોય તે ડરી જાય છે તે મારૂ ધાર્યું પાર ઉતારવાને.
રામચંદ્રજી તથા તેમની મિત્રમંડળીએ હવે સીતાની બરાબર શેધ કરવા હનુમાનજીને મોકલવાને નિશ્ચય કર્યો. લંકા જઈ પહેલા વિભીષણને મળવું એમ નક્કી કર્યું. હનુમાનજી લંકામાં ગયા ને વિભીષણને મળ્યા. સીતાને માનભેર પાછી મેકલી આપવાની સૂચના કરી. વિભીષણે કહ્યું ભાઈ! આમાં મારો ઉપાય નથી. પણ બનશે તેટલું રાવણને હું સમજાવીશ.
પછી હનુમાન અશક વાડીમાં જ્યાં સીતાજી હતા ત્યાં આવ્યા અને જોયું તે સીતાજીની દેહલતા કરમાઈ ગઈ છે. વાળ વીખરાઈ ગયા છે. આંખમાંથી આંસુ ચાલે છે ને મુખે “રામ રામબેલે છે. હનુમાનજીએ તેમને મહાસતી જાણી પ્રણામ કર્યો ને અદશ્ય રહી રામના નામવાળી વીંટી એમના મેળામાં નાંખી. એ જોતાંજ સીતાજીને હર્ષ થયે. આજુ બાજુ રખેવાળી કરતી રાક્ષસીએ જાણ્યું કે સીતા રાજી થયા લાગે છે એટલે રાવણને ખબર આપી. તે આવ્યા ને પ્રેમની માગણી કરવા લાગ્યો. સીતાજીએ તેને ધૂતકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com