________________
૧૦
સાથે ભાજનના સુંદર થાળ લેતી આવી. પણ ત્યાં જઈને જીએ તા તેનું ખુન થયેલું. ત્યાં પડેલાં પગલાંના આધારે તે મુનીને શોધવા લાગી. પગલાં શ્રી રામ લક્ષ્મણ ઉભા હતા ત્યાં આવ્યા. દૂરથી એ ખાંધવ મેલડીનું રૂપ જોઇ આ સૂપ`ખા તા. મુગ્ધજ બની ગઈ. પેાતે જાણે કુમારિકા છે એવા ડાળ કરી પેાતાની સાથે લગ્ન કરવાની પ્રાર્થના કરી.
રામ-લક્ષ્મણ તેના દંભ પારખી ગયા નેતેની માગણીને તિરસ્કારી કાઢી. પુત્રની હત્યા ને પેાતાના અપમાનથી એને ખુબ લાગી આવ્યું. કોઇપણ રીતે આ ખનાવનું વેર લેવું એવા નિશ્ચય કરી. તે ખર રાજા આગળ પાછી ફરી ને બધી હકીકત જણાવી. પુત્ર હત્યાનું વેર લેવા તેને સારી રીતે ઉશ્કેર્યાં. ખરે ૧૪૦૦૦ ચાન્દ્રાએની સાથે દડકારણ્યમાં આવી લઢાઈની હાકલ દીધી. વીર લક્ષ્ણુ એકલા તેમના સામના કરવા ધસ્યા. રામચંદ્રજીએ કહ્યુંઃ ભાઇ ! જો મારી જરૂર પડે તે સિંહનાદ કરજે.
આની તરફ પેલી સુપર્ણખા પેાતાના ભાઈ લકાપતિ રાવણુ પાસે પશુ ગઈ ને જણાવ્યું કે હું ભાઈ ! દંડકારણ્યમાં કાઇ કે રાજપુત્રા આવ્યા છે, તેમણે તારા ભાણેજ શબુકનું ખુન કર્યું છે. વળી રામની પાસે સીતા નામની એક અજોડ સુંદરી છે તે બધી રીતે તારાજ મહેલમાં રહેવા ચેાગ્ય છે. જંગલ જંગલ ભટકતા રામ તેને માટે જરાપણું લાયક નથી. માટે કોઈપણ ઉપાયે તેને લઈ આવ,
રાવણ સીતાના વખાણ સાંભળી લલચા ને પેાતાના વિમાનમાં એસી તરતજ દંડકારણ્યમાં આબ્યા. દૂરથી તેણે સીતાના ખેાળામાં સુતેલા રામને જોયા. જોતાંજ તેના હાજા ગગડી ગયા. પશુ ઘણી વિદ્યાઓના તે જાણકાર હતા. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com