________________
.
ગયા. તેમનું વિચિત્ર રૂપ જોઇ કોઇએ ઓળખ્યા નહિ. દાસીઓ બધી આશ્ચય પામી કે આ માણસ તે કેવે! પીળા વાળ ને પીળી આંખા, સુકલકડી શરીર ને એક જ લગેટી, એને આ અંતઃપુરમાં આવતાં વિચાર પણ નહિ થયા હાય ! એ તે ખશ્રી દાસીએ ઉપડી. કેાઈએ એમનું માથુ' પકડયુ ને કાઇએ એમના પગ પકડયા. કોઈએ પકડયા હાથ ને કેાઈએ પકડી એમની લાંબી ચેટલી. બિચારા નારદજીને તે નાસતાં ભૈય ભારે થઇ ગઇ. મહા મહેનતે એ દાસીઓના હાથમાંથી છૂટીને નાઠા. મનમાં ખુબ ગુસ્સે થયા. સીતાને રૂપનું મુખ અભિમાન થયુ' છે. હું જોઈશ, એ અભિમાનનું એને શું ફળ મળે છે! દાસીઓની દાઝ સીતાજી ઉપર ઠલવી. નારદજીએ તે એક સુંદર રૂપ આલેખ્યું ને વૈતાઢય પર્યંત ઉપર ચાલ્યા. ત્યાં ચદ્રગતિ નામના એક વિદ્યાધર રાજા હતા ને તેને ભામડળ નામે પુત્ર હતા તેને ત્યાં ઉતર્યાં. ભામંડળને પેલું રૂપ ખતાવ્યું. ભામડળ એ જોઇ મુગ્ધ થઇ ગયા. ગમે તેમ થાય પણ સીતાજીને હું પરણીશ. ’ એમ તેણે નિશ્ચય કર્યાં. પછી જનકરાજા આગળ ચંદ્રગતિએ દતા મેકલીને ભામંડળ માટે સીતાની માંગણી કરી. જનક રાજા કહે, · સીતાજી મનથી રામને વરી ચૂકી છે. માટે હવે કાંઇ નખને.' દૂત કહે, ‘ જનકરાજ ! તેા સીતાને પરણવા માટે ખુનખાર લડાઈ થશે. એમાં જીતશે તે સીતાને પરણશે. અને જે એવી લડાઈ ન થવા દેવી હાય તે અમારે ત્યાં એ દેવતાઇ ધનુષ્ય છે એ લઈ જાવ ને સ્વયંવર રચા. એમાં જે ધનુષ્યની પશુચ ચઢાવે તે ભલે સીતાને પરશે. રાજા જનક ઉંડા વિચારમાં પડયા કે શું જવાબ
ઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com