________________
થયું. કેવું પરાક્રમ! દુય શત્રુઓને ઘડીકમાં હરાવી દીધા ! કેવું સૌંદર્ય ! જાણે કામદેવ પણ લાજે. અને શરીરની સુકુમારતા ! જાણે કમળ પાંખડીએ જ દેહ ઘડચે. ખરાખર રાજમહેલમાં દાખલ થતાં જ સીતાએ માગનાં કુલની સાથે હૃદયનાં કુલ પશુ ઉપરથી વરસાવ્યાં. એ જોઇ વિદેહપતિ જનકરાજના આનદના પાર ન રહ્યા. એક તા તેના રાજ્યની રક્ષા થઈ ને બીજી પેાતાની ગુણીયલ ને વિદુષી પુત્રી માટે ચેગ્ય વર શોધવાની ચિંતા મટી.
થાડા દિવસ જનકરાજની મહેમાનગત ભાગવી રામ ને લક્ષ્મણ અચૈાધ્યા પાછા ફર્યાં.
:2:
,
“ ચંદ્રમાને પૂર્ણ રૂપવાળા બનાવ્યે પણ તેમાં કલંક મૂક્યું. કમળ તથા ગુલામ સરસ મનાવ્યાં તા તેમાં કાંટા મૂક્યા. સાગરમાં અનંત જળ મૂકયુ' તે તેનું પાણી ભારૂ બનાવ્યું. આમ દરેક વસ્તુ બનાવી તેમાં વિધાતાએ એકાદ ખામી રાખી. પણ આ શું કે સીતાજીને બધી રીતે સંપૂર્ણ ખનાવી ? ” લેાકામાં આજ વાત જ્યાં ત્યાં થતી હતી. વળી કાઇ કહેતા કે વિધાતાએ દુનિયાનું બધું રૂપ એકઠું' કરીને એને નિરાંતના સમયે ઘડી હશે. લેાકેાની વાતમાં ગમે તેટલું સત્ય હોય પણ એટલું તા ચાક્કસ હતું કે જેમ વસત ખીલે તેમ યાવન આવતાં સીતાજીનાં ગેંગ ખીલતાં હતાં ને તેમાંથી લાવણ્ય નીતરતું હતું. એના શરીરની સુકુમારતા એવી હતી કે જાણે કાઇ વનલતા.
કુતૂહલપ્રિય નારદજીને આ બધી વાતા સાંભળી સીતાનું રૂપ જોવાનું કુતૂહળ થયુ' એટલે તે મિથિલામાં આવ્યા ને હાંફળાફાંફળા સીધા સીતાજીના મહેલમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com