________________
૧૩
(
કાર્ય કર્યું. ભગવાન્ મહાવીર જેવા અનત જ્ઞાનવાળા પુરૂષ! પણ કેટલા નમ્ર અને નિરહંકારી હતા. ત્યારે મારા જેવા અલ્પજ્ઞાની પુરૂષ વિદ્યામદથી અંધ થઇ ગયા ! તે આમ વિચાર કરે છે તેવામાં વૃદ્ધા શ્રાવિકા આલી ગુરુદેવ ! આપના જેવા સમ પુરૂષ હાલમાં કાઇ જ નથી. આપના પ્રભાવને કાણુ નથી પીછાણતું ? સૂર્ય ઉગ્યા છે એમ જાહેર કરવાની જરૂર રહેતી નથી; કારણ કે તે સ્વયંપ્રકાશી છે. તેમ આપ પણ આપના જ્ઞાનમળે સ્વયં પ્રકાશી છે એટલે ધ્વજાઓની કંઇજ જરૂર નથી. ધ્વજાએ વિના પણ આપની કીતિ ચારે દિશામાં પ્રસરેલી છે. '
ઉપાધ્યાયજીને પોતાની ભૂલ પૂરેપૂરી સમજાઇ. તે ખેલ્યા: હું શ્રાવિકા ! તે મારી ઉપર ભારે ઉપકાર કર્યાં છે. મને પડતા અટકાવ્યા છે. તારા કેટલે આભાર માનું ? આમ બેલી તેમણે ઠવણી ઉપરથી વજાએ લઈ ફેંકી દીધી અને માનસિક શુદ્ધિ અર્થે કડક પ્રાયશ્ચિત લેવાના નિરધાર કર્યાં. મહાપુરૂષો સત્યને સ્વીકાર કરવામાં કેટલા બધા તત્પર હાય છે ! કેાઈ પાતાની ભુલ અતાવે તે તેની ઉપર ગુસ્સે ન થતાં તેના સ્વીકાર કરનાર પુરૂષ વીરલા હાય છે. ધન્ય છે આવા સત્પુરુષને !
શ્રીમદ્ છાયાપુરીથી વિહાર કરી વડાદરા, મીયાગામ, ભરૂચ, સુરત, રાંદેર, વગેરે શહેરામાં વિચરવા લાગ્યા, ભવ્ય જીવાને ઉપદેશ આપી શિથિલતા દૂર કરી ધમાં સ્થિર કરવા લાગ્યા. વળી સમાજના ઉપયાગાથે તેમણે અનેક ગ્રંથા સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષામાં રચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com