________________
૧૨
વખત ખેલી શકયા નહિ, માદ ઉપાઘ્યાયજીએ સતત ત્રણ કલાક સુધી એકજ વર્ગના અક્ષરોમાં ભાષણ કર્યું. આ જોઈ અધા છક્ક થઈ ગયા. ઉપાધ્યાયજીને ધન્યવાદ આપી પેાતાની હાર કબુલ કરી.
ખ‘ભાતથી નીકળી તેઓ કાવી-ગધાર વગેરે સ્થળાની યાત્રા કરતાં કરતાં છાયાપુરી—છાણી પધાર્યાં. ત્યાં પણ કેટલાક પડિતા સાથે શાસ્ત્રાર્થ કરી તેમને હરાવ્યા. પેાતાની અદ્ભુત શકિત પર મુસ્તાક રહી ઉપાધ્યાયજી સ્થાપનાચાની ઠવણીના ચાર છેડે ચાર ધ્વજાએ રાખવા લાગ્યા. તેના અથ એ કે તેમણે ચારે દિશાના પડિતાને હરાવી પેાતાના વિજયધ્વજ ચારે દિશામાં ફરકાવ્યા છે. છાયાપુરીના કેટલાક વિચારવાન ગૃહસ્થાને લાગ્યું કે આ પ્રમાણે વજાએ રાખવી એ મહુ'કારની નિશાની છે. પણ ઉપાધ્યાયજીને માઢ આ હકીકત કહેવાની કેાઈની હિ`મત ચાલી નહિ. આથી તેમણે એક વૃદ્ધ શ્રાવિકાને આ વાત કહી. શ્રાવિકા ઘણીજ ધમાઁચૂસ્ત અને જ્ઞાની હતી. તેણે વ્યાખ્યાન પૂરું થયા પછી એક દિવસ વંદન કરી ઉપાધ્યાયજીને કહ્યુ : • ગુરુદેવ! આપ આજ્ઞા આપે। તે એક પ્રશ્ન પૂછું. '
• હૈ વૃદ્ધ શ્રાવિકા ! તને જે શ`કા હૈાય તે સુખેથી
પૂ. ’
ગુરુદેવ ! કૃપા કરી જણાવશે કે ગૌતમસ્વામીની ઠવણીમાં કેટલી ધ્વજાઓ હશે ? '
મહાવિચક્ષણ ઉપાધ્યાયજી વૃદ્ધ શ્રાવિકાના કહેવાના મમ તરત સમજી ગયા. તેમને લાગ્યું કે મેં ઘણુંજ ખાટું
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com