________________
૧૧
વ્યાખ્યાન સાંભળવા દૂર દૂરથી લેકે આવતા અને વાહે વાહ ખેલતા.
એક દિવસ ખભાતમાં તેએ વ્યાખ્યાન વાંચતા હતા. તેવામાં એક વૃદ્ધ ડોસા જેવા પુરૂષ સભામાં આવ્યેા. દૂરથી તેને જોતાંજ શેવિજયજીએ ઉભા થઇ નમસ્કાર કર્યાં. બધાને વિચાર આન્યાઃ મહાસમ ઉપાધ્યાયજી આ ભૂખડીબારસ ડાસાને શા માટે નમસ્કાર કરતા હશે. પણ ઉપાધ્યાયજીએ તા ડોસાને સન્માનપૂર્વક આસન આપ્યું. પછી શ્રોતાઓ ને જણાવ્યું: આ વૃદ્ધ પુષ અમારા વિદ્યાગુરુ છે. કાશીમાં રહી અમે તેમની પાસે ન્યાય અને વ્યાકરણના અભ્યાસ કર્યાં હતા. તેમના અમે મહદ્ ઋણી છીએ. તેમના ચેાગ્ય સત્કાર કરશેા. ગુરુની આટલી સૂચના થતાં ખંભાતના શ્રાવકોએ ફાળા કર્યાં ને સીત્તેર હજાર રૂપીઆ ભેગા કરી ગુરુદક્ષિણા તરીકે બ્રાહ્મણ પંડિતને આપ્યા. તે પેાતાના શિષ્યનું સમપ જોઈ ખુશ ખુશ થઈ ગયા ને શિષ્યને આશિર્વાદ આપી વિદાય થયા.
ખભાતમાં એ વખતે બ્રાહ્મણેાનું જોર ઘણું હતું. ઉપાધ્યાયજી ના પ્રભાવ તે સહન ન કરી શકયા. તેમણે વિચાર કર્યાં કે આ જૈન સાધુને આપણે હરાવવા અને તેની પ્રતિછાને ધેાકેા પહેાંચાડવા, આથી બધા ભેગા થઈ તેમની સાથે વાદ કરવા આવ્ય!. તેમણે કહ્યું કે અમુક વર્ગના અક્ષરા સિવાય ખીજા અક્ષરે ચર્ચામાં ખેલવા નહિ. ઉપાધ્યાયજીએ આ વાત કબુલ કરી. પંડિતાએ પ્રથમ પેાતાના પક્ષ ઉપાડયા. પણ એકજ વર્ગના અક્ષરામાં તેઓ વધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com