________________
.
રાખ્યા. પોતાનાં નામ પણ તેમણે ફેરવી નાખ્યાં. યજ્ઞાવિજય યશેલાલ બન્યા અને વિનયવિજયજી વિનયલાલ અન્યા. હવે કાઇની તાકાત ન હાતી કેતેમને ઓળખી શકે. બ્રાહ્મણું તરીકેનેા પૂરેપૂરા ડાળ કરી તે એક પ્રસિદ્ધ અધ્યાપકને ત્યાં રહ્યા. યશેાવિજયજીએ ન્યાયના વિષય મુખ્યપણે લીધે અને વિનયવિજયજીએ વ્યાકરણના વિષય મુખ્યપણે લીધેા. ગગાનદીના રમ્ય કિનારા પર બેસી તેમણે સરસ્વતી મત્રનું આરાધન કર્યું. ગુરુને ઘેર રહી બાર વર્ષ સુધી વિવિધ શાસ્ત્રનું અધ્યયન કરી બન્નેએ અપૂર્વ વિદ્વતા પાપ્ત કરી. ગુરુની સેવા ખરાખર ઉઠાવવાથી ગુરુએ પ્રસન્ન થઈ હૃદયથી સર્વ વિદ્યા શીખવી. માત્ર એક અપૂર્વ ગ્રન્થ તેમની પાસે હતા તે ન શીખવ્યા. ગુરુ આ અદ્ભુત ગ્રન્થ કાઇને બતાવતાજ ન હાતા. યશેાવિજયજી અને વિનય વિજયજીએ એક વખત કોઇપણ પ્રકારે એ ગ્રન્થ મેળળ્યેા. એમાં ૧૨૦૦ શ્લાક હતા. તેમાંથી એકજ રાતમાં ૭૦૦ શ્લાક યશવિજયજીએ મુખપાઠ કયા ને ૫૦૦ શ્લોક વિનય વિજયજીએ મુખપાઠ કયા. પછી બન્નેએ અરસપરસ ખાલી જઇ આખા ગ્રન્થનું જ્ઞાન મેળવી લીધું.
ન
જો કે બન્નેએ આમ ગુપ્ત રીતે ગ્રંથનું પારાયણ તે કયું પણ ગુરુની રા વિના કરેલું હોવાથી તેમના દિલમાં તે કાય`ખટકવા લાગ્યું, આતા એક જાતની ચારી કહેવાય એમ તેમને થયું. તેમણે ગુરુ સમક્ષ આ વાત કબુલ કરવાના વિચાર કર્યાં. ભલે ગુરુને જે શિક્ષા કરવી હાય તે કરે એમ ધારી એક દિવસ ગુરુનું પ્રસન્ન ચિત્ત જોઈ તેમણે આ ગ્રન્થની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com