________________
વાત કહાડી અને ગુરુની માફી માગી. ગુરુએ તેમને જ્ઞાનપિપાસા અને એક જ રાતમાં આ ગ્રંથ યાદ રાખી લેવાની શકિત જોઈ ખુશ થઈ માછી આપી. તે બોલ્યાઃ વસે ! તમે ખરેખર અદ્ભુત કામ કર્યું છે. મહિનાઓના મહિને નાઓ સુધી ભણતાં પણ એ ગ્રંથ પુરે થાય તેમ નથી. તે તમે એક જ રાતમાં યાદ રાખી લીધો છે. ખરેખર તમને ધન્યવાદ ઘટે છે.
એક દિવસે દક્ષિણ દેશમાંથી કાશીમાં કોઈ પંડિત વાદવિવાદ કરવા આવ્યા. તે પંડિત મહાસમર્થ હતે. તેણે પાંચસો પંડિતેને જીતેલા હોવાથી તે પાંચસો વાવટા પિતાની આગળ ચલાવતે હતો. તેણે કાશીના પંડિતેની એક સભા ભરી અને પિતાની સાથે વાદ કરવા પડકાર દીધે. બધા પંડિતે તેને ભપકે જોઈ ડઘાઈ ગયા. તેની સાથે વાદવિવાદ કરવાની કેઈની હિમ્મત ન ચાલી એટલે બ્રાહ્મણના વેશમાં રહેલા યશેવિ
જ્યજી છેલ્યા એ પંડિતની સાથે વાદ કરવા હું તૈયાર છું. પણ હું આગળ ચાલું ને બધા પંડિતે મારી પાછળ ચાલે તે હું વાદ કરું. પંડિત કહે કબુલ છે.
પછી તામ્રપટ ઉપર લેખ થયે.
લેખ થયું કે તરત જ યશોવિજયજીએ બ્રાહ્મણ વેશને એકદમ ત્યાગ કર્યો અને જૈન સાધુને વેશ ધારણ કરી લીધે. બધા પંડિતે આ ફેરફાર જોઈ રહ્યા. યશોવિજયજીના બ્રાહ્મણગુરુ પણ આ જોઈ વિસ્મય પામ્યા. પછી બને વચ્ચે વાદવિવાદ શરૂ થયે. યશવિજયજીને ન્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com