________________
હા ગુરુરાજ! આપના મુખેથી એક દિવસ તેણે તે સાંભળ્યું હતું. ત્યારથી તેત્ર તેને કંઠસ્થ થઈ ગયું છે.
ગુરુ પણ તેની સ્મરણશકિત જોઈ તાજુબ થઈ ગયા. તેમના કહેવાથી જશે ભકતામર બેસી ગયે. ગુરુએ બીજા કેટલાક અને પૂછયા. તેના પણ જશાએ સુંદર જવાબ આપ્યા. આ નાનકડા બાળકની બુદ્ધિ જોઈ ગુરુ બહુ ખુશી થયા. તેને માથે હાથ મૂકી ગુરુએ આશિર્વાદ આપ્યા.
જશા અને તેની માતાના ગયા પછી ગુરુ નયવિજયગણિ વિચાર કરવા લાગ્યા કે બાળક બહુ તેજસ્વી લાગે છે. તેની કાન્તિ ઉપરથીજ જણાય છે કે તે ભવિષ્યમાં નામ કાઢશે. જે એ બાળકને દીક્ષા આપી ચોગ્ય કેળવણું આપવામાં આવે તે તે જેન ધર્મને પ્રભાવ ઘણું વધારે સંખ્યાબંધ શિષ્યો કરવા તેના કરતાં આ એકાદ બુદ્ધિશાળી શિષ્ય કરે તે અનેક રીતે ઉત્તમ છે.
તેમણે પિતાને આ વિચાર અમદાવાદના કેટલાક આગેવાન જૈનેને જણાવ્યું. તેમણે જશાની માતાને બેલાવી કહોઃ શ્રાવિકા ! તારે પુત્ર બહુ બુદ્ધિશાળી છે. જે બાયાવસ્થાથી જ તેને ધર્મશાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવશે તે ભવિષ્યમાં તે એક મહાન ધર્મેદ્ધારક પ્રભાવક પુરૂષ થશે ને તમારી કુખને દીપાવશે. માટે સંઘની વિનતિ સ્વીકારી તમારે જશે ગુરુદેવને અર્પણ કરે.
જશાની મા મૂળથીજ ધર્મિષ્ટ હતી. વળી સંઘની વિનતિને પાછી ઠેલવાનું તેને ચગ્ય ન લાગ્યું. તેણે કહ્યું: જેને તીર્થકરે પણ નમસ્કાર કરે છે એ સંઘ મારી પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com