________________
ભણવા તા જતા નથી ને તે કયાંથી શીખ્યા હશે એમ તેને વિચાર આવ્યેા. આટલા નાના છોકરા ભકતામર કડકડાટ એલી જાય એ ખરેખર વિસ્મય પામવા જેવું જ હતું. તેણે પૂછ્યું: જશા ! તને ભકતામર સ્તત્ર કયાંથી આવડે? કેમ માજી ! તે દિવસે તમે મને તમારી સાથે ગુરુની પાસે ઉપાશ્રયે દર્શન કરવા તેડી ગયાં હતાં તે વખતે મે એ સ્તત્ર સાંભળ્યું હતું. ત્યારનું મને યાદ રહી ગયું છે. ’
'
બાળકની અદ્ભુત સ્મરણશકિત જોઇ માતાને ખૂબ હ થયા. ભકતામર જેવું સંસ્કૃત કાળ્યે એક વખત સાંભળીને યાદ રાખનાર પેાતાના પુત્ર ભવિષ્યમાં મહાન થશે એવા તેને વિચાર આન્યા. આ વિચારે તેની છાતી ગજગજ ઉછળવા લાગી. તેને અત્યંત આનંદ થયા. માતાના કહેવાથી જશે એક પણ ભૂલ સિવાય ભકતામર એલી ગયા. માતાએ તે સાંભળ્યા પછી ભેાજન કર્યું. ત્યાર પછી બીજા ત્રણ દિવસ સુધી વરસાદની હેલી ચાલુ રહી. હમેશાં જશે તેને ભકતામર સંભળાવા લાગ્યા. સાતમે દિવસે વરસાદ બંધ રહેતાં જશે અને તેની મા ગુરુજીને ગયાં. ગુરુએ કહ્યું કે હું સુશ્રાવિકા ! તને તે ભકતામર સ્તેાત્ર સાંભળ્યા વિના સાત દિવસના ઉપવાસ થયા હશે ?
શ્રાવિકાએ એ હાથ જોડી કહ્યું કે ગુરુદેવ ! આપની કૃપાથી મેં ભકતામર મારા પુત્ર પાસેથી સાંભળ્યું હતું.
જશા સામે ગુરુની નજર ગઈ. તેને જોઇ તે વિસ્મય યામી ખેલ્યા કે શું આ કુમળા ખાળકે તમને સ્તોત્ર સંભળાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com