________________
પડવાથી અને પિતાની તબીયત નરમ થવાથી તે ગુરુ પાસે જઈ શકી ન હતી તેથી તેને ત્રણ દિવસના ઉપવાસ થયા.
દાંત અન અડકયું નથી. ચોથે દિવસે તેને સાત વર્ષને પુત્ર જશે તેની પાસે આવ્યો અને બોલ્યઃ માતુશ્રી ! તમે કેમ બે ત્રણ દિવસથી કશું ખાતાં નથી ? તમે શા માટે ભૂખે સૂઈ રહે છે ? તમને શું દુ:ખ છે તે કહે. જે આજે તમે નહિ ખાવ તે હું પણ નહિ ખાઉં.
પુત્રના આવા વ્હાલભર્યા શબ્દ સાંભળી માતાને ઉમળકે આવ્યો. તેણે પુત્રને છાતી સરસે ચાં. પછી તે કહેવા લાગી કે બેટા! ભકતામર સ્તોત્ર સાંભળ્યા સિવાય ભજન નહિ લેવાને માટે નિયમ છે. વરસાદમાં નરમ તબીયતે ગુરુ પાસે જવાય તેમ નથી. વરસાદ અટક્ત નથી એટલે મેં ભેજન લીધું નથી. - સાત વર્ષને જશે બોલી ઉઠઃ એહો, એમાં શું! તમે ત્રણ દિવસથી મને કહેતાં કેમ નથી ? તમારી ઈચ્છા હોય તે હું ભકતામર સંભળાવું.
ગપ્પાં હતાં તે ઠીક આવડે છે કેમ? હજી ભાઈને એકડે ઘુંટતાં તે આવડતું નથી ને કહે છે કે ભકતામર સંભળાવું. વાહ, જશાભાઈ વાહ, દીકરે મારે બહુ હોશિયાર લાગે છે.”
ના, માજી! હું સાચું કહું છું. મને ભકતામર આવડે છે. તમે કહે તે બેલું. જુઓ, માતામાત-િ મનિઝમાનાં માતાને આ જોઈ આશ્ચર્ય લાગ્યું. જશે હજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com