________________
૧૩ જોયા તેના અર્થ કેવળજ્ઞાનરૂપી સૂર્યના અસ્ત થયા. ત્રીજી સ્વપ્નમાં ચાળણી જેવા ચંદ્રમા જોયા એનું મૂળ જૈનમતમાં અનેક ભેદ પડશે ને ધમ ચાળણીએ ચળાશે. ચોથા સ્વપ્તમાં ખાર કૂણાવાળા સર્પ યે એનુ ફળ આર ખાર વર્ષના ભયંકર દુકાળા પડશે. પાંચમા સ્વનમાં તે દેવ વિમાન પાછું જતાં જેવું એનુ ફળ એ આવશે કે ચારણ મુનિ તેમજ વિદ્યાધરા આ ભૂમિમાં આવશે નહિ. છઠ્ઠા સ્વપ્નમાં તે ઉકરડામાં કમળ ઉગેલું જોયું તેનુ ફળ એ છે કે નીચ પણ ઉંચ ગણાશે. સાત મા સ્વપ્નમાં ભૂતાનુ ટાળું નાચતુ. જોયું. એનું ફળ એ છે કે મલીન દેવ દેવીઓની માન્યતા વધશે. આઠમા સ્વપ્ને તે આગી જોચા એવુ ફળ જૈન ધર્મોમાં દૃઢ ઘેાડા રહેશે, કુમતા વધારે પ્રકાશમાં આવશે. નવમા સ્વપ્ને સુકુ સાવર જોયું ને તેમાં દક્ષિણ દિશાએ ચાડું પાણી જોયું એનુ ફળ એ છે કે મુનિએ પેાતાને જીવ ભત્રાવવા દક્ષિણુ દિશામાં જશે તે જ્યાં જ્યાં તીર્થંકરાનાં કલ્યાણક હશે ત્યાંથી જૈન ધર્મના વિચ્છેદ્ર થશે. દશમા સ્વપ્નમાં કુતરામાતે સાનાના થાળસાં ખીર ખાતા જોયા એનું ફળ એ આવો કે લક્ષ્મી ઉત્તમ કુળમાંથી નીચુ કુળમાં જશે. અગીઆરમાં સ્વપ્નમાં વાંઢરાને હાથીપર બેઠેલા જોય તેવુ ફળ હવે પછી મિથ્યાત્ત્વી રાજા ધણા થશે. બારમે સ્વને સ્મ્રુદ્ધને માઝા મૂક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com