________________
થાય. આ બન્ને મહાન આચાર્યો જયારે હિંદભરમાં જૈન શાસનને ડંકા વગાડી રહ્યા હતા ત્યારે પાટલીપુત્રમાં રાજયની મહાન ઉથલપાથલ થઈ રહી હતી.
નવમા ન દે ચાણક્ય નામના એક અત્યંત બુદ્ધિશાળી બ્રાહ્મણનું અપમાન કર્યું. તેણે અનેક પ્રપંચ કરી નંદરાજાનો નાશ કર્યો અને ચંદ્રગુપ્તને ગાદીએ બેસાડો. મુરા નામની દાસીને તે પુત્ર હોવાથી તેને વંશ મિાર્ય કહેવાય. ચાણક્ય તેને પ્રધાન થયું. એના બુદ્ધિબળથી અને ચંદ્રગુપ્તના પરાક્રમથી તેમણે આખા હિંદ ઉપર પિતાની આણ ફેરવી. હિંદમાં પરદેશીઓની ચડાઈ પહેલવહેલાં એનાજ વખતમાં થઈ પણ એણે તેમને હાર આપી ઉલટ તેમનોજ કેટલેક મુલક કબજે કર્યો.
સમ્રાટ ચંદ્રગુપ્ત ખુબ વૈભવ ને ઠાઠમાઠથી રહેતો હતો. ભદ્રબાહુ વામીએ પિતાની વિદ્વતાથી તેના પર ઘણી સુંદર છાપ પાડી હતી. એક વખત ચંદ્રગુપ્ત જ્યારે ભરનિંદમાં સૂતો હતો ત્યારે તેને સેળ ન આવ્યાં. એ
નો અર્થ તેણે ભદ્રબાહુ સ્વામીને પૂ. ભદ્રબાહુ સ્વામીએ પોતાના અગાધ જ્ઞાનથી તે સ્વને અર્થ સમજાઃ રાજન! પહેલા વનમાં તે કલ્પવૃક્ષની ડાળ ભાંગેલી દીઠી એનું ફળ એ છે કે આ પાંચમા આરામાં ઘણા ઓછા માણસે દીક્ષા લેશે, બીજા વનમાં તે સૂર્યાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com