________________
૧૧
ડીના મોઢાથી મરણ થશે એમ કહ્યું હતું તે તે બરાબર નથી. સૂરિજી કહે તે આગળીયા લાવેા. તે આગળીયા લાવ્યા તે તેનાપર બિલાડીનું માઢું કારેલુ. પછી તે બાલ્યાઃ અમે જે જાણ્યું તે અમારા શાસ્ત્રના આધારે જાણ્યું છે. વરાહમિહીરે જે મુહૂત જોયું તેમાં સમય ખોટા લીધા હતા. આ સાંભળીને વરાહમિહીરને ખુબ ખેદ થયા. તે બધાં જ્યોતિષના પુરતા પાણીમાં બાળી દેવા તૈયાર થયા. ત્યારે સૂરિજીએ કહ્યું કે એ શાસ્ત્ર તેા બધા સાચા છે પણ ગુરુગમ જોઇએ. માટે એમ કરવાથી શું લાભ ! વરામિહીર એ સાંભળી શાંત થયે પણ સૂરિજી પ્રત્યેના દ્વેષ તા નજ ગયા. તે ખરાબ ખરાબ વિચારો કરતા મરણ પામ્યા એટલે મરીને વ્યંતર થયા ને જૈન સંધમાં રાગચાળા ફેલાવવા લાગ્યા. ભદ્રબાહુ સ્વામીએ એ ઉપદ્રવ દૂર કરવા ' ઉવસગ્ગહરં } સૂત્ર બનાવ્યું જેના ખેલવાથી એ ઉપસની કાંઈ અસર થઈ શકી નહિ. આજે પણ એ મહાપ્રભાવવાળું તેાત્ર ગણાય છે. શ્રી ભદ્રબાહુ સ્વામીએ આવી રીતે અનેક ઠેકાણે પાતાની વિદ્વતાથી જૈનધર્મ નુ ગારવ વધાર્યું .
: ૩ :
શ્રી યશાભદ્રસૂરિજીની પાટે શ્રી સ ંભૂતવિજયજી નામના આચાર્ય હતા. ભદ્રખાતુ સ્વામી તેમના ગુરૂભાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com