________________
૨૩
વાડમાં વિહાર કર્યો અને કરતાં કરતાં ઉના ગામમાં આવ્યા. સંવત ૧૯૬૧ ની એસાલ હતી. એ ચામાસામાં એમની તખીયત લથડી અને સથે આગળ વિહાર કરવા દીધા નહિ. આ વખતે વિજયસેનસૂરિ લાધેાર હતા. તેમને એલાવવા માકલ્યા. તેઓએ અકબર બાદશાહની રજા લઈને ત્યાંથી વિહાર કર્યો. અહી આ સૂરિજીએ વિજયસેનસૂરિજીની ખુબ રાહ જોઇ કારણકે તેમને સંઘનું સુકાન સોંપવું હતું. એમ કરતાં પન્નુસણુ પર્વ આવ્યું. તબીયત ખરાબ છતાં સૂરિએ કલ્પસૂત્ર વાંચ્યું. લેાકેાને ઉપદેશ આપવા કરતાં શરીરની કિંમત વધારે ન હતી. હવે તે। સૂરિજીના શરીરમાં બિલકુલ શક્તિ ન રહી. સૂરિજીએ ધાર્યું કે હવે આયુષ્ય ક્ષણમાં પૂરું થશે એટલે ચાર શરણા અ ંગીકાર કર્યાં ને સર્વ સાધુઓને ખમાવ્યા. મુનિઓને તે આ વખતે કંઈ કંઈ થઈ ગયું. સૂરિજીએ તા પદ્માસન વાળ્યું અને નવકારવાળી હાથમાં લીધી. ચાર માળા પૂરી કરી અને જ્યાં પાંચમો માળા ગણવા જતા હતા ત્યાં તા માળા હાથમાંથી નીચે પડી ગઇ ને જગતના હીરા દેહ ડી ચાલ્યા ગયા. સઘળે ગુરુ વિરહેતું વાદળ છવાઈ ગયું. ગામેગામ પાખીએ પડી ને તેમની અન્ત્યક્રિયાને માટે ઉના અને દીવના સ ંઘે તૈયારી કરી. તેર ખાંડવાળી એક માંડવી, અનાવી જાણે દેવિવમાન ! કેશર, ચંદન ને ચુઆથી સૂરિજીના શરીરને લેપ કર્યો.
બધા લેાકેાએ ખુત્ર પૈસા વગેરે ઉછાળ્યા ને સૂરિજીના શખને માંડવીમાં પધરાવવામાં આવ્યું. તે માંડવી આંખવાડિયામાં લાવવામાં આવી તેમની ચિતામાં પંદરમણ સુખડ,૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com