________________
સ
કર્યા હતા અને જૈન ધર્મના ઉપદેશક મનાવ્યા હતા. લગભગ બે હજાર સાધુએાના તે ઉપરી હતા જેમાંના કેટલાક મહાન કવિ, વ્યાખ્યાની, તાર્કિક, તપસ્વી, સ્વાધ્યાયીને ક્રિયાકાંડી હતા. એમના શિષ્યાએ પણ જૈન શાસનની સેવા કરવામાં ઘણા જ હિસ્સા આપ્યા છે. જેનેાની સંખ્યા એ વખતે લગભગ સાડાત્રણ ક્રોડની હતી.
આ વખતે ભારતવર્ષ માંથી મુસલમાનાના ધર્મઅનુનને લીધે અનેક જૈન મંદિરા નષ્ટ થઈ ગયા હતા ને દીર્ઘદૃષ્ટિ આચાનિ એની પુન: પ્રતિષ્ઠા કરાવવાની તેમજ નવા મંદિર નિર્માણ કરાવવાની જરૂર જણાતી હતી. સૂરીશ્વરજી જેવા દીર્ઘદષ્ટિવાળા આચાય - શ્રીએ પેાતાના ભકતા પાસે પાંચસે જેટલા નવાં જૈન મદિરા અનાવડાવ્યા ને પચાસ જેટલાની પેાતે પ્રતિષ્ઠા કરી.
સૂરિજી પાટણ આવ્યા ત્યારે તેમને એક સ્વપ્નું આવ્યું કે પોતે એક હાથી ઉપર સવાર થઇ પર્યંત ઉપર ચઢી રહ્યા છે અને હજારા લેાકેા તેમને નમસ્કાર કરે છે. સૂરિજીએ એ સ્વપ્ન સામવિજયજીને કહ્યું. તેમણે બહુ વિચાપૂર્વક કહ્યું: મને લાગે છે કે સિદ્ધાચલની યાત્રા થવી જોઈએ. બન્યુ એવું કે સૂરિજીએ જવાનું નક્કી કર્યું એટલે તેમની સાથે પાટણના સથે જવાનું નક્કી કર્યું. ને ગામેગામ કકૈાત્રીએ લખાણી. પછી તેા પુવુંજ શું ! એકલા ૮૪ તે। સંઘવીએ આવ્યા. સાધુઓની સખ્યા એક હજાર થઇ. આધા મળીને બે લાખ માણસ થયા. તેમણે ભાવપૂર્વક સિદ્ધાચળની યાત્રા કરી, પછી કાઠીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com