________________
૧૭
આ ઉપદેશે બાદશાહના મન ઉપર સચેાટ અસર કરી. તેને લાગ્યું કે મહાત્મા ધમ ના ખરેખરા જાણકાર છે. પછી ખાદશાહે પેાતાના પુસ્તકાના ભંડાર મંગાળ્યે અને તમામ પુસ્તકે! સૂરિજીની આગળ મૂકયાં.
એ પુસ્તકા ધર્મનાં હતાં ને ખુબ જુનાં હતાં. સૂરિજી આથી ઘણું જ આશ્ચર્ય પામ્યા. મુસલમાન બાદશાહ વિધર્મી કહેવાય તે આટલું સાહિત્ય સાચવી રહ્યો છે ? બાદશાહ કહે, મહારાજ ! આ પુસ્તક સ્વીકાર. સૂરિજીએ કહ્યું કે અમારાથી જેટલા ઉઠાવાય તેટલાજ પુસ્તકા અમે રાખીએ છીએ વધારે લઇને અમે શું કરીએ ? પુસ્તકાની જ્યારે અમારે જરૂર પડે છે. ત્યારે અમને તે મળી રહે છે. આટલાં ખધાં પુસ્તકે પેાતાનાં કરીને રાખવામાં આવે તે મને કે મારા શિષ્યાને કાઇ વખત પણ માલિકીના ભાવ આવી જાય. માટે એનાથી દૂર રહેવું જ સારૂં. પણ બાદશાહે મહુ આગ્રહ ક ત્યારે એમના નામનેાં ભંડાર ખાલીને એમાં એ રાખવા માટે હા પાડી.
ચામાસાના દિવસે નજદીક આવવા લાગ્યા. સાધુઓએ એ દરમ્યાન કોઇપણ ઠેકાણે સ્થિર રહેવું જોઇએ. આથી સૂરીશ્વર હીરવિજયએ ત્યાં ચામાસું કર્યું.
હવે ચામાસામાં પર્યુષણના પવિત્ર દિવસે પાસે આવવા લાગ્યા. સ ંઘે વિચાર કર્યા કે સૂરીશ્વરજી અહીં બિરાજે છે ને બાદશાહ તેમને સારૂ' માન આપે છે તેા તેમના હાથે કરેડા જીવને અભયદાન અપાવાએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com